SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ગેડીદાસ [૧૫] નિરૂપાધિક પદ ચિંતતાં, જે અનેક થઇ એક. ભૂવર્ણાદિક ભેદથી, જિમ જલ નાના ભાંતિ, પણ સ્વાભાવિક ગ ગુણ થકી, જલ ભાòિ ઇંક જાતિ. જૈન ગૂર્જર કવિએ : ૫ [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૬, ૩૧૩),] આદિ - 'ત – સૂઈંગમ નિહ કને, જલદ જવાસા ગાત્રિ તાપણિ મહિમાં તેહના, ન ઘટિ ઇક તિલ માત્ર. જે અયુક્ત ભાષ્ય ઇહાં, મિ કાંઇ મદમ્રુદ્ધિ, તે સમષ્ટિ સંતજન, શેાધી કરજ્યા શુદ્ધિ. નયપ્રમાણુ રત્ને ભર્યાં, જે ગંભીર અગાધ જિનમત રત્નાકર જયા, અવિતથ વાકચ અબાધ. સત્તર સે” છંચાસી સમે, એ શિક્ષાશત સાર, ફાલ્ગુણ વિદ્ પ`ચમ ગુરૌ, રચ્યા ઉનાઉ મેાઝાર. એ શિક્ષાશત જે સુગુણુ, ભણી ધરી મતભાવ, હસરત્ન કહિ તસુ રિ, જયકમલા થિર, થાય. (૧) સં.૧૮૪૬ પેાશ શુ. અધે શ્રી દ્રાફા મધ્યે લિ. ૫. નેચ ંદ્રેણુ. પુ.સં.૨~૨૦, ધેા.ભ. ૧૧૧ દૂહા. સારદ શુભ મતિાયિ, સારદ ચંદ વા; સારદ સેાભા કારણિ, સારદ સદા પ્રસન્ન. શશીકરનિંકર સમેાવર્ડિ, શ્વેત કર્યાં સિણગાર; Jain Education International ર ૩ For Private & Personal Use Only ૧૦૭ (૩૬પર ખ) + અધ્યાત્મ કલ્પદ્રુમ પર માલા. પ્રકાશિત ઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.ક. : [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૬૧-૬૨, ભા.૩ પૃ.૧૪૫૦-૫૧.] ૧૦૬૬, ગાડીદાસ (ત. શ્રાવક) એ કવિએ ગાડીપાસની અટક પેાતાની કવિતા દર્શાવનાર ચિહ્ન તરીકે રાખેલ હૈાય અથવા ગાડીદાસ એવું નામ દર્શાવ્યું હાય એ બે વિકલ્પ પૈકી ગાડીદાસ એ કત્રિનું નામ – શ્રાવક કવિનું નામ હતું એ યેાગ્ય લાગે છે. [ગાડીદાસ નામ અન્યત્ર પણ મળે જ છે. જુએ! ભા.૪ પૃ.૩૯૧ ૫.૩૦.] (૩૬૫૩) નવકાર શસ અથવા રાજસિંહ રત્નવતી રાસ ૨૪ ઢાળ ૬૦પ(૭૦૫) કડી ર.સં.૧૭૫૫ આસે શુદ ૧૦ મ ́ગળ વટપદ્ર (વડાદરા)માં ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy