________________
અઢારમી સદી
[૧૫૭]
હસરત
શુક્ર જ થાય. રિવાહન રાજ્યના રાસ'ના ૨.સ.૧૭૫૫ દર્શાવેલા પરંતુ ગિરિ = ૭ કે ૮ થાય તેથી ૨.સ.૧૭૫૭ કે ૧૭૫૮ જ ગણાય. ‘માનતુંગ માનવતી રાસ’ના રચનાદિનવાર સામ કહેલા, પરંતુ સૌમ્ય = સામસૂત બુધ થાય.]
૧૦૬૫. હસરત્ન (ત. રાજવિજયસૂરિ ગચ્છે હીરરત્નસૂરિલધિરત્ન—સિદ્ધિરન-રાજરત્ન-લક્ષ્મીરત્ન-જ્ઞાનરત્નશિ.)
આ ઉદયરત્ન નં.૧૦૫૪ના સહેાદર અને દીક્ષામાં કાકા ગુરુભાઈ થાય. મૂળ પારવાડ, પિતા શા વમાન, માતા માનબાઈ, મૂલ નામ હેમરાજ સં.૧૭૯૮ ચૈ.શુ.- શુક્ર સ્ત્રવાસ મિયાગામમાં કે જ્યાં તેમના સ્થૂલ છે. જુઆ ઉયરત્નકૃત ‘હંસરત્ન સંઝાય' (જૈનયુગ પુ.૫ પૃ.૪૦૩-૪). (૩૬૫૧) + ચાવીસી ર.સ.૧૭પપ માધવજ્ર ૩ મંગળવાર આદિ – શ્રી રૂષભદેવ સ્ત. અજબ રંગાવા સાહેબા ચૂનડીએ દેશી સકલ વષ્ઠિત સુખ આપવા, જંગમ સુરતરૂ જે. અંત - કૅલસ, દીઠે દીઠે રે વામાા નંદન દીઠે એ દેશી. મેં ગાયા રે ઇમજિત ચાવિશે ગાયા.
*
સંવત સત્તર પ`ચાવન વર્ષ, અધિક ઉમંગ બઢાયા, માધ અસિત તૃતીયા .ક્રુજવાસરે, ઉદ્યમ સિદ્ધ ચઢાયા હૈ. ઇ. પ તપગગગનવિભાસન દિનકર, શ્રી રાજ્યવિજય સૂરીરાયા, શિષ્યલેસ તસુ અન્વય ગણિવર, ચાતરત્ન મન ભાયા રે. દુ તસ્ય અનુચર મુનિ હંસ કહે ઇમ, આજ અધિક સુખ પાયા, જિતગુણુ જ્ઞાને ખેાધે ગાવે, લાભ અનંત ઉપાયા રે. [મુપુગૃહસૂચી.]
७
પ્રકાશિત ઃ ૧. ચાવીસી · વીસી સંગ્રહ પૃ.૩૬૮-૮૯. [૨. ૧૧૫૧
સ્તવનમંજૂષા.]
(૩૬પર ક) શિક્ષારાત દુહા [અથવા આત્મજ્ઞાન દાધક શતક] ૧૧૧
દુહા ૨.સં.૧૭૮૬ ફાગણ વદ ૫ ગુરુ ઉનામાં
આદિ
દૂા.
સકલ શાસ્ત્ર જે વર્ણવ્યા, વણુ તમાત્ર અગત્મ્ય અનુભવગમ્ય તે નિત્તિ નમું, પરમરૂપ પરબ્રહ્મ. સાપાધિક દષ્ટિ ગ્રહો, દીસે જે અનૈક,
Jain Education International
For Private & Personal Use Only
૧.
www.jainelibrary.org