________________
મહાવિજય [૧૫] જૈન ગૂર્જર કવિઓ ૫
સૂરીશ્વર ચરણસેવી મહોપાધ્યાય શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી વિનીતવિજયગણિ -તષ્યિ વિબુધમુખમંડન પંડિત શ્રી પં. તેજવિજયગણિ તષ્યિ પંડિત
શ્રી ૫ શ્રી માનવિજયગણિ તષ્યિ પં. શુભવિજયગણી તષ્યિ કનકવિજય લિખિતં. સંવત વસુ ગ્રહ સંયમ (૧૯૮) વગે વૈશાખ માસે શુકલપક્ષે રિક્તા તિથૌ ચતુદશદિને ભગવાસરે મધ્યાન્હ સમયે વિજયમુદ્ર રાજનગરે લખ્યો છે. ગ્રંથાચં ૩૦૦૦. અમર.ભં. સિનેર, આલિસ્ટઈ ભા.૨, કેટલોગગુરા, જેહાપ્રોસ્ટી, ડિકેટલેંગભાઈ વૈ.૧૯ ભા૨, મુપુગેહસૂચી, લીંહસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૮૮, ૨૪, ૨૭૫, ૪૦, ૪૬૮, ૫૯૧).]
[પ્રકાશિત : ૧. પ્રકા. ભીમસિંહ માણક. ૨. સંપા. અમૃતલાલ સંધવી.]. (૩૬૫૦) + ચાવીશી - આદિ
ઋષભ સ્ત. પ્રભુજી એલભડે મત ખજે. બાલપણે આપણે સસનેહિ, રમતા નવ નવ વર્ષે
આજ તુમો પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારની વે છે. પ્રભુ. અંત -
મહાવીર સ્વ. પછેડાની દેશી. દુલભ ભવ લઈ દેહલે રે, કહે તરીકે કેણ ઉપાય રે, પ્રભુજીને
વીનવું રે.
વધમાન મુજ વીનતી રે, કાંઈ માનજે નિશદીશ રે;
મેહન કહે મનમંદિરે રે, કાંઈ વસિયો તું વિસવાવીશ . પ્ર.૮ [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૮).]
પ્રકાશિત ઃ ૧. ચોવીશી વીશી સંગ્રહ પૃ.૮૪થી ૧૧૦. [૨. ૧૧૫૧ સ્તવન મંજૂષા.]
[પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૪ર૮-૪૨, ભા.૩ પૃ.૧૩૭૭-૮૬. ત્યાં નર્મદાસુંદરી રાસીના રસં. વિશે એવી નોંધ કરવામાં આવેલી કે “છપાયેલી પ્રતમાં રચ્યા સાલ સં.૧૭૫૪ મૂકી છે પણ સેંવમું એ પમુખ - કાર્તિકેય લાગે છે તો તેને અંક છ ગણો ઘટે એમ લાગે છે. એમ ગણતાં સાલ સ.૧૭૬૪ થાય.” અને પછીથી ૨.સં.૧૫૪ સુધારી ૧૭૬૪ કરવામાં આવેલો. પરંતુ શુંવમુ = શિવમુખ = પ જ યોગ્ય અર્થઘટન જણાય છે. -એ જ કૃતિને રચનાદિનવાર રવિ બતાવેલો, પરંતુ ઉશના = ઉન=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org