SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ગેડીદાસ અઢારમી સદી [૫૯] સરસ વચન મુખ સરસતિ, વીણાપુસ્તકધાર. બ્રહ્મવાદિની સરસતી, શાસ્ત્ર ધુરિ સમવિ; sષ્કાર ધુરિ આદિ લિપિ, તે પ્રણમું નિતિ મેવ. સારદ માત મયા કરે, કવિજન પૂરે આસ; સેવક જનહિત ચિત કરી, મુઝ મુખ વસો વાસ. કવિજન તે સાચું વદે, જે(ને) કવિ જૂઠા હોઈ; સાચજૂઠનું પારિવું, વચન પ્રમાણે જોય. ઊપગારિ અરિહંતજી, એવિસે જિનચંદ; સેવકજન સિવસુષ દિઈ, પ્રણમું પદ અરવિંદ. ચિદાનંદ આણંદમય, અષય અપંડિત વાસ; સિદ્ધ સદા ચિત સમરીઈ, જિમ હાઈ લિલવિલાસ. વર્તમાન કાલે જિક, સુવિહિત ગુરૂ ગુણધાર; પ્રણમું તેહને પયજુગલ, જ્ઞાનદષ્ટિદાતાર. સદગુરૂ શિલાવટ પરિ, અઘટિત આ ઘાટ; મુરષ પંડિત કરે, સુદ્ધ દિસાડે વાટ. શ્રી ગુરૂના સુપરસાયથિ, નિર્મલ બુદ્ધિ રસાલ; રાસ રચું નવકારનો, જિમ હે મંગલમાલ. પંચમ ગતિ આરાધવા, પંચ પરમેષ્ટી નવકાર; ગુણ અનંત ગ્યાની ભણ્યાં, કહતાં નાવે પાર. એક જીભ હું કિમ કહું, એહના ગુણવિસ્તાર; એક ચિતે આરાધિઈ, ચૌદ પૂરવનું સાર. અષ્ટ મહાભય અકિરા, અષ્ટ-કરમદલપૂર; એહ પથિ ઉપશમે વાર્ધ આતમજૂર. જિમ વિષધર વિષ ઉતરે, ગણતાં મંત્ર વિશેષ; તિમ નવપદના ધ્યાનથિ, પાપ ન રહે વિશેષ. રાજસિંહ રતનવતી, પામ્યા સુષ અપાર; તાસ ચરિત સુણો સહુ, પહિલા ભવથિ સાર. ગ્રંથ સાષ વૃંદારવૃત્તિ, પંચકથા સુવિચાર; ત્રણ્ય કથા ઇહભવ તણિ, દો પરભવ સુષકાર. ઢાલ ત્રેવીસમી મેવાડે કહી રાસ રમે નવકાર છે. મા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy