SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી મેહનવિજય સંગત સરસા ફલ પામીને, સદગુરૂ સંગત કીજે રે. ૩ ભ. શ્રી વંકચૂલ ચરિત્ર વષા, નિયમ તણે પરસંગે રે; મનવંછિત ફલ હેય નિરંતર, સાંભળતાં મનરંગે રે. ૪ ભ. સંવત સત રે છપને ગાયે, શ્રી વંકચૂલ નરેસે રે; સુંદર મંદિર મતિ બંદિર, શ્રી સંઘ તણે આદેશે રે. ૫ ભ. તપગછગયણ-દિવાકર સરિસો, શ્રી વિજયપ્રભ સૂરીસે રે; સંપ્રતિ ગેયમ ગણહર સરિસે, શ્રી વિજયરન મુનશે રે. ૬ ભ. તેહ તણે રાજે જયવંતા, શ્રી શાંતિવિમલ કવિરાયા રે; તાસ સહાદર ઈણ પરસંગે, કેસરવિમલ ગુણ ગાયા. ૭ ભ. ગુણ ગાતાં ગુણવંતા કેરાં, ફલય મનોરથમાલા રે; ઈમ વ્રતધરના ગુણ ગાતા, નિવસે ઘરેઘરે લછિ વિશાલા રે. ૮ ભ. (૧) લિ. વિવેકસાગરેણ જાવાલપુરે સં.૧૭૮૨ શ્રા.વ.૧૫, પસંદ૧૨, સંધ ભં. પાલણપુર. દા.૪૬ નં.૧૧. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૪૨-૪૫, ભા.૩ પૃ.૧૩૮૭. ત્યાં કવિને શાંતિવિમલશિષ્ય તરીકે ઓળખાવાયેલા, પરંતુ “સૂક્તમાલામાં કવિ પિતાને શાંતિવિમલના બીજા ભાઈ (પહેલા કનકવિમલ) તરીકે અને “વંકચૂલ રાસમાં તે સ્પષ્ટ રીતે શાંતિવિમલના ભાઈ તરીકે ઓળખાવે છે. કલ્યાણવિમલને શાંતિવિમલ અને કનકવિમલ એ બે ભાઈઓના શિષ્ય તરીકે ઓળખાવ્યા જણાય છે.] ૧૦૬૪. મેહનવિજય (ત. વિજયસેનસૂરિ–કીતિવિજય-માન વિજય-રૂપવિજયશિ.) - આ કવિના હાથથી લખેલ પ્રશ્નોત્તર સમુચ્ચય – હીરપ્રશ્નની સં.૧૭૮૨ વિ.શુ.૧૫ની પ્રત અનંતભંડમાં છે. તેના શિ. પં. હેમવિજય શિ. તિલકવિજય શિ. પં. ભાણવિજયની સણનાનગરે સં.૧૮૪ર ચે.શુ.૫ ચંદ્રવાસરે લખેલી “વંદાર વૃત્તિની પ્રત તે અનંત.ભંડમાં છે. (૩૬૪૪) + નર્મદાસુંદરીને રાસ ૬૩ ઢાળ સં.૧૮૫૪ પોષ વદિ ૧૩ શુક્ર સમીનગરે આદિ દૂહાં. પ્રભુચરણાબુજ-રજ તણી, વજજીને (વજીને) હાઈ ઢોક, માયા વલી જગ જેહનો, બીદૃ અક્ષરને શ્લોક. ધારક અતિશય એહવા, જિન સુરિગિરી પરિ(પ) ધીર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy