________________
કેસરવિમલ
[૧૩] જૈન ગૂર્જર કવિઓ: ૫ સં.૧૮૬૦રા મિતિ મહા સપ્તમ્ય તિથે બુધવારે લીખીત્વા ગ્રામ દેવરિયા નગરે ઉદાવત રાજશ્રી ભૂપાલસિંઘજી રાજયાત. પ.સં.૧૧-૧૪, ગો.ના. (૫) પં. ઉમેદવિજે પં. રવિન્ક. ૫.સં.૧૨-૧૪, સંઘ ભં. પાલણપુર દા.૪૭ નં.૧૬. (૬) લિ. મુ. લાલવિજય ગ. અમરરાયપુર મધ્યે સં.૧૮૮૮ યે..પ. પ.સં.૧૨-૧૫, પુ.મં. (૭) મુ. દેવચંદ પઠનાર્થ મુ. વિજયહણ ગોધરા ગ્રામ લિ. ર.એ.સો. મુંબઈ. (૮) સં.૧૮૦૫ વિ.વ.૯ લિ. પં. સુખહેમણિના. પ.સં.૭, અભય. નં.૨૪૫૧. (૯) સં. ૧૮૪૭ પિ.શુ.૧૨ પં. હેમવિજય શિ. રૂપચંદ લિ. વાસાનગરે સાધ્વી જ્ઞાનશ્રી પઠનાથે. પ.સં.૧૭, અભય. નં.૩૭૫૮, (૧૦) ભાં.ઇ. સને ૧૮૭૦૧ નં.૩૧૯. (૧૧) લિ. સૌભાગ્યરત્નન ગ્રામ લાડા. ઝીં. [આલિસ્ટઈ ભાર, મુપુગૃહસૂચી, લહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૦, ૩૧૬, ૪૯૧, ૪૯૮, પ૮૧-કલ્યાણવિમલને નામે પણ).]
[પ્રકાશિતઃ ૧. સત્તરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય.] (૩૬૪૩) વંકચૂલ રાસ ર.સં.૧૭પ૬ આદિ
દૂહ ત્રિભુવનનાયક ગુણતિલ, પ્રણમું આદિ જિર્ણોદ; જગજનતિમિર નિવારવા, ઉદય પંનિમચંદ. નીલમણિ પરિ નીલ ઘુતિ, પ્રણમું પાસ જિહંદ; ભવિયણ-વાંછિત પૂરવા, પરતિષ સુરતરૂકંદ. સિદ્ધારથ-નૃપ-કુલતિલે, ત્રિસલાનંદન વીર, પ્રણમું જિન ચોવીસમો, સુરગિરિ જેમ સુધીર. સારદ શશિ જિમ નિરમલી, પ્રણમું સારદ માય ભાવે નમું વલી નિજ ગુરૂ, જે મનવંછિત દાય. વંકચૂલ નરરાયને, નિયમ તણે પરસંગિ;
તસ સંબંધી કહું હવે, સુણો જન મનિરંગ. અંત – ઢાલ, આજ અમારે આંગણ કે હૂં જાણું સુરતરૂ ફલિએ રે એ દેશી.
ભવિયણ નિયમ તણાં ફલ દેજો, નિયમ થકી સુષ હેવે રે; નિયમ તણું વ્રત સાધ જે-જે, શિવરામાં તસ જોવે રે. ૧ભ. ભેગ અને ઉપભોગ તણા જે, નિયમવ્રત આરાધે રે; શ્રી વંકચૂલ તણિ પરિ તે નર, સરગ તણું સુષ સાધે રે. ૨ ભ. વિનય કરી ગુરૂ પાય નમજે, રાજઋદ્ધ સુષ લીજે રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org