SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૩૫] ત્રિભુવનઉપગારી, કૈવલજ્ઞાનધારી; ભવિજન નિત સેવા, દેવ તે ભક્તિભાવે, ઇહુ જ જિત ભજતાં, સર્વ સંપત્તિ આવે. અંત – ભવિષય તણા જે ચંચલા સૌમ્ય જાણી, પ્રિયતમ પ્રિયયેાગા ભંગુરા ચિત્ત આણી, કરમદલ ખપેઇ કેવલજ્ઞાંન લેઇ, ધધન નર તૈઈ મેાક્ષ સાથે જિ ઈ. ઇત્યેવ મુક્તા કિલ સૂક્તમાલા, વિભૂષિતા વૠતુષ્ટયેન તનેાતુ શાભામધિક' જતાનાં, કંઠે સ્થિતા મૌક્તિકમાલકેવ, ૩૮ આસીત્ સદ્ગુણસિંધુપા ણશશી શ્રીમત્તપાગચ્છેશ, સૂરિ શ્રી વિજયપ્રભાભિધ ગુરૂ જયા જગદિનઃ તત્પટ્ટોય ભૂધરે વિજયતે ભાસ્વાનિવેાયત્પ્રભુઃ સૂરિ શ્રી વિજયાદિત્ન સુગુરૂ વિજ્જતાનંદભ્રૂ. વિખ્યાતાસ્તદ્રાયે, પ્રાના શ્રી શાંતિવિમલનામાનિ, તત્સાદરા બભૂવુ, પ્રજ્ઞેા શ્રી કનકવિમલાખ્યા. તેષામુૌ વિનેયૌ, વિયાણુવિમલ ઇત્યાદ્ય, તત્સાદરા દ્વિતીયઃ, કેશરવિમલાભિધા વરજ. તેન ચતુર્ભિવગૌ`, વિરચિતા ભાષાનિબદ્ધ રૂચિરૈય, સૂક્તાનામિહમાલા, મનેાવિનેાદાય બાલાનાં. વેદે દ્વિચષિચદ્રે (સંવત ૧૭૫૪) પ્રમિતે શ્રી વિક્રમાગતૢ વર્ષે, અગ્રંથી સૂક્તમાલા, કેશરવિમલેન વિબુધેન. ૪૨ ૪૩ (૧) સવત ૧૮૧૧ વર્ષ વૈશાખ વિદ ૧૨ રૌ પ’. શ્રીરત્નેન વારાહી નગરે લિ. પસં.૮-૧૬, પ્ર.કા.ભ. નં.૨૪૦, (૨) સૉંવત્ ૧૯૧૧ના વર્ષે આસાઢ વદ ૫ ને લખ્યો છે. ૫.સ.૯–૧૨, પ્ર.કા.ભ’. (૩) સંવત ૧૮૬૮ વર્ષે પાસ વ૬૬ ભગૌ સકલપ તિપ્રવર પડિંત પુ. શ્રી શ્રી ૧૦૮ પં. શ્રી ભ્રવિજયજી તશિષ્ય પ. ઉત્તમવિજયજી તત્ સિષ્ય પ. શ્રી વનિતવિજયજી તતસિષ્ય ચેલા લખમીચંદ પાના, મુ. અમરવિજય પ. મેઘસક્ત લખીત રાહિઁડા મધ્યે શ્રી શાંતિનાથજી પ્રાસાદાત શુભ ભવતુ. પ.સ’.૧૬-૧૩, ના.ભ’. (૪) સકલપંડિતચક્રશક્રચૂડામણિ પડિતાત્તમ પૉંડિત શ્રી ૧૦૮ શ્રી શ્રી જસવંતવિજયજી શિષ્ય ચરણસેવી ૫, ધર્મવિજયજી લિપિમ્રીત્યા. ભાવચારિત્રીયા મતિચંદ વાંચનાથ આત્માર્થ, Jain Education International કેસરવિમલ For Private & Personal Use Only ૩૭ ૩૯ ૪૦ ૪૧ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy