________________
કેસરવિમલ
[૧૩]
જૈન ગૂર્જર કવિએ ઃ ૫
જે કલ્યાણક તપ કરે રે લાલ, તે પામે કલ્યાણ રે, ચ. દિનદિન સુખલીલા લહે રે લાલ, એહવા જિતની વાંણિ રૅ. ચ. ૬૮ શ્રી વિજયપ્રભસૂરીજી રે લાલ, શ્રી જિનશાસન જયકાર હૈ, ચ.. વાચક ઋદ્ધિવિજય નમે રે લાલ, શ્રી જિનગુરૂ સુષકાર રે, ચતુરનર, ગણણા કલ્યાણકના ગણા રે. ચ. ૬૯ (૧) લિ. યાણુવિજય. પ.સ.૨-૧૯, આ.ક.ભ’. (૨) સ`.૧૭૬૩ ચૈત્ર સુદિ ૧૩ ગુરૂ લિ. પં. કુલધર્મજી લિ. પ.સં.૪–૧૩, પાદરા ભ’. નં.૯૬ (૩૬૪૧) ૧૮ નાતરાં સઝાય
આદિ – પહિલા તે સમરૂ રે પાસ પચાસરૂ રે
(૧) પ.સ.૨-૧૨, હા.ભ’. દા,૮૩ નં.૧૦૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૨૩-૨૪, ભા.૩ પૃ.૧૪૩૬-૩૭. આ નામે મુકાયેલ રાહિણી રાસ' વિજયાણુંદ-વિજયરાજશિ. ઋદ્ધિવિજય. (ન.૮૫૦)ના ઠર્યા છે.]
૧૦૬૩, કેસરવિમલ (ત. શાંતિવિમલના ભાઈ)
આ કવિના શિષ્ય દાનવિમલે એક પ્રત સ.૧૭૬૦માં લખેલી છે તેમાં સ્વગુરુપરંપરા આપી છે કે : ત. આ વિમલસૂરિ-વિજયવિમલ (વાનર્ષિ)ણિઆનંદિવજયગણુ-હર્ષવિમલ-શાંતિવિમલ-કેશરવિમલ (ડા.અ. સંધ ભં, ભાવનગર) આ કવિના શિષ્ય કાંતિવિમલ થયા છે તે માટે હવે પછી જુઓ.
શિ.
(૩૬૪૨) + સૂક્તિમાલા અથવા સુક્તમુક્તાવલ ર.સ.૧૭૫૪ આદિ – સકલસુકૃતવલ્લીઘૃ"દ જે મૂર્તિમાલા,
નિજમનસિ નિધાય શ્રી જિનેદ્રસ્ય મૂર્ત્તિ લલિતવચનલીલાલેાકભાષાનિબંદ
રિહ કતિયપદ્યે સૂક્તમાલા તનામિ. તત્વજ્ઞાન મનુષ્ય સજ્જન ગુણ ન્યાય પ્રતિજ્ઞા ક્ષમા, ચિંતાઘ' ચ કુલે વિવેક વિતયા વિદ્યોપકારાદ્યમા, દાનક્રોધયાદિ તાષ વિષયા સાક્ષ પ્રમાદાસ્તથા, સાધુ શ્રાવક ધર્મ વગ વિષયા જ્ઞેયા પ્રસંગા અમી. આમ એ શ્લેાક આદિમાં સસ્કૃત આપી પછી ભાષાના ૩૭ છંદ. છે તેમાં આદિને
ર
સકલકરમવારી, મેક્ષકર્માધિકારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org