________________
અઢારમી સદી
| [૧૩૩] ત્રદ્ધિવિજય વા. સદગુરૂ શ્રી નયસુંદર ગુણનિલાજી, દુખીયાના આધાર. ૪ તસુ પઈ શ્રી દયાશેન વાચક ભલાજી, ગંભીર ગુણભંડાર, તસુ શિષ્ય પાઠક પદવીધારક વડા રે, શ્રી પ્રીતિવિજય સુખકાર. ૫ તસુ શિષ્ય ઉવઝાય પ્રીતિસુંદર તણાજી, બાંધવ પ્રીતિલાભ નામ, તસુ અન્તવાસી પ્રીતિસાગર રોજી, સંબંધ ઋષિદત્તા નામ. ક સંવત સતરઈ બાવન સમઈજી, જેઠ સિત પક્ષ જાંણ, તિથિ બીજી રવિવાર શુભ અતિ ભલોજી, શુભ ચંદ્ર હુંતો સુખઠાંણ. ૭ સલસંબંધઈ અધિકાર છે, સુણતાં હવે ઉલ્લાસ, ઓછાઅધિક તિણ માંઈ કહ્યૌજી, મિછા દુકડ તાસ. ૮ એ સંબંધ રચ્ય અતિ હરષ સ્પંજી, શ્રી રાજનગર મઝાર, સુખીયા શ્રાવક જિહાં વસે ઘણાજી, પરઉપગારી સાર. ૯ એ સંબંધ ભણતાં ગુણતાં ભલાં, સાંભળતાં સુખ થાય, ઋધિ સિધિ નવનિધિ ઘર છે સદાજી, રોગવ્યથા સહુ જાય. ૧૦ ઋષિદત્તા ચૌપાઈ કીધી રંગ સ્પંજી, સુણતાં હુવે સુષકાર, પ્રીતિસાગર મુનિવર ગુણ ગાવતાં, આણંદ જય જ્યકાર. ૧૧ (૧) લિ. સ. નેણચંદ અજીમગંજ મધ્યે સં.૧૮૭૮ શ્રા.સુદી ૭ રવિ. પ.સં.૩૨-૧૪, ગુ. નં.૧૩-૧. (૨) વિ.ધ.ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૭૬-૭૭.] ૧૦૬ર. દ્ધિવિજય વા. (ત. વિજયપ્રભસૂરિશિ.) (૩૬૪૦) જિનપંચકલ્યાણક સ્ત, ૧૦ ઢાળ ર.સં.૧૭૫૪ ઔરંગાબાદમાં માદિ – સારદ માત નમી કરી, પ્રણમી સદગુરૂપાય,
પંચકલ્યાણક જિન તણા, ભણતા સિવસુખ થાય. ૧
વન જનમ દિક્ષા દિવસ, નણ સિદ્ધિ ગતિ નામ, પંચકલ્યાણક જ , એ જિનના અભિરામ. માસ પૂનિમીઆ સૂવમેં, તે તિથિને અધિકાર,
ણિને યુગતિ કરો, ભવિયણ તપવિસ્તાર. અંત – ઢાલ ૧૦ ગિરિ નું નદીયાં ઉત્તરે રે લોલ એ દેશી
સતર ચેપને પ્રેમ નું રે લાલ, કર્યો ચોમાસે રંગ રે, ચ. શ્રી અવરગાબાદમાં રે લા. જિહાં જિનઘર ઉતંગ રે. ચ. ૬૬ સંધ તણી સુણી વીનતી રે લા. તવન રચ્યો અતિસાર રે, ચ. સંઘે પણ સુણી આદર્યો રે લા. તપ જપ ધરમ પ્રકાર રે. ચ. ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org