________________
પ્રીતિસાગર
[૧૩] જૈન ગૂર્જર કવિઓ પર અંત- ઈમ ભાંતિ મનકી ખાંતિ, બારહ માસ વિરહવિલાસ,
કરકે પ્રિયા પ્રિય પાસ, ચારિત ચહ્ય અતિ ઉલ્લાસ; દેઉં મિલે સુંદર મુગતિમંદિર, ભદ્ર જહાં અતિ નંદ,
મૃદુ વચન તાકી રહી ભાખત, વિનયચંદ કવીન્દ. ૧૩ આ. (૧) પ.સં.૩૦, વાકાનેર જ્ઞાન ભંડાર
પ્રકાશિત ઃ ૧. જૈન જ્યોતિ, પેક ૧૯૮૮, પૃ.૨૯૨-૯૩. [૨. વિનયચંદ્રકૃતિ-કુસુમાંજલિ.] (૩૬૩૮) + જુલ હેનેમિ સ. આદિ-શિવાદેવનંદન ચરણ..
પ્રકાશિતઃ ૧. શ્વેતાંબર જૈન, તા. ૧૩-૬-રકનો અંક. [૨. વિનયચંદ્રકૃતિ-કુસુમાંજલિ.]
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૨૩-૨૪, ભા.૩ પૃ.૧૩૭૦-૭૫. રહા ચોપાઈમાં ગુરુપરંપરા નથી. એને અગરચંદ નાહટા સ્થાનકવાસી વિનયચંદની કૃતિ માને છે (વિનયચંદ્ર-કૃતિ-કુસુમાંજલિ, પ્રસ્તા. પૂ.૯). “મણરેહારાસ પણ અનેપચંદશિષ્ય વિનય (જુઓ હવે પછી સં.૧૮૭૦ના ક્રમમાં)ની, આ વિનયચંદ્રને નામે ચડી ગયેલી કૃતિ તે નહીં હોય ને, એ વહેમ જાય છે.] ૧૦૬૧. પ્રીતિસાગર (ખ, નયસુંદર-દયાસેન–પ્રીતિવિજય-પ્રીતિ
- " સુંદર અને પ્રીતિલાભશિ.) (૩૬૩૯) રષિદના ચોપાઈ .સં.૧૭પર જેઠ સુદ ૨ રવિ રાજનગરમાં આદિ– પાસ જિનેસર પય નમી, મનમેં ધરી આણંદ,
નામ લીયંતા જેહને, થાયઈ પરમાનંદ. અવર દેવનઈ સેવતાં, સુખ વંછિત ઘઈ સાર,
એ પ્રભુને અતિશય વડે, નામ થકી નિસ્તાર. અંત – ઋષિદના રાય શિવસુખ પામીયા રે, સીલ તણે પરમાણ, સીલપ્રભાવે નિકલંક હુઈ સત રે, સતીયાં-
સિમણિ જણિ. ૧ સુધમ સ્વામિ-પરંપરા રે જાણીયે રે, ચંદ્રકુલ શાખા વયરી જાંણ, કેટિગણ ગ૭ ખરતર વડે રે, જાણે સદ્ રાયરણ. ૨ વર્તમાન ગુરૂ ચિરજીવી હેળે રે, યુગપ્રધાનપદધાર, ભદ્રારક શ્રી જિનરંગ સૂરીશ્વરજી, ખરતર ગણધાર.. બહત જિનરાજસૂરિ શાખા માંઈજી, વાચક પદવીધાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org