________________
અઢારમી સદી
[૧૩૧].
વિનયચંદ્ર (૩૬૩૪) રેહા કથા ચોપાઈ ૬ ઢાળ આદિ- સકલ સુરાસુર જેહને, ચરણ નમાવે સીસ,
વંદુ શ્રી સીમંધરૂ, જયવંતા જગદીસ. સવ કલા માંહિ ધર્મકલા, પ્રગટપણે પ્રધાન, સર્વ કથા માંહિ ધર્મકથા, ભાખી શ્રી વદ્ધમાન. પિતા સમઝે એહમેં સગુણ, જે હવે બુદ્ધિનિધાન, વિના પાસ કહે કિમ ચઢે, વસ્ત્ર ઉપર વાંન. ચિહુ ભેદે બુધિ વરણવી, આપ મુખે જિનરાય, નદીસૂત્ર માંહી કહી, ન્યારા અરથ લગાય. બુધિ ઉત્પાતિકી વિનયકી, કર્મિયાં કરતાં કાજ વાળે જવ પરિણમી, વાવય વાધ્યાં કે સાજ. પિણ ચિહુંમેં ઉત્પાતકી, બુદ્ધિ શિરે કહીવાય, ઇણ પુઠલ તિનું ભલી, સહજે ઉપજે આય. સરાહે તેને સદુ, બુદ્ધબલ જેહ કરંત, તિણ ઊપર ભવિ સો ભલે, રેહાને દષ્ટાંત.
. ઢાલ ૬ એ રેહાની કથા ભલી, સહુ નદીસૂત્ર માંહિ ચાલી એ, સુણતાં પૂગે મનરલી એ, અવર હી કથા છે કેટલી એ. ૧૪ વિનયચંદ કહે એમ એ, સાંભલો ચિત ધરિ પ્રેમ એ,
વિપરીત ભણ્ય પદ જેમ એ, મુઝ મિથ્યાદુકૃત તેમ એ. ૧૫ (૧) પ.સં.૪, અભય. નં.૧૦૬૮. (૨) પસં.૪, અભય.નં.૧૦૯૫. (૩૬૩૫) ધ્યાનામૃત રાસ (૩૬૩૬) મયણહા રાસ : (૩૬૩૭) + નેમિરાજુલ બારહ માસા (હિંદીમાં) આદિ
રાગ હીંડેલા. આવી હો ઇસ રિતિ હિસં યાદવકુલચંદ ઘઉ મોહિ પરમાનંદ.
આવઉ. રસ રીતિ રાજુલ વદન પ્રમુદિત, સુન યાદવરાય,
રિકે પ્રીતિપ્રતીતિ, પ્રિયુ તુમ કર્યું ચલે રીસાય; ચિહું ઓર ઘેર ઘટા ........... મૈન, ધરિ અધિક ગાઢ અસાઢ ઉમટી ઘટી ચિત ચૈન. આ. ૧
અંત -
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org