SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ સ. વિનયચંદ્ર [૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ (૩૬૨) [+] ૧૧ અંગની સ્વાધ્યાય દરેક અંગ પર એમ ૧૧ સઝાય ૨.સં.૧૭૫૫ શ્રાવણ માસ વદ ૧૦ અમદાવાદમાં અંત - હરખ અપાર ધરી હીયે સ. અહમદાવાદ મઝાર કિ, ભાસ કરિ એ અંગની, સ. વરસ્યા જયજયકાર કિ. ૪ સ. સંવત સત્તર પચાવનૈ, સ. વર્ષાઋતુ નભ માસ કિ, દશમી દિન વદિ પક્ષમાં સ. પુરણ થઈ મનસ. ૫ સ. શ્રી જિનધર્મસૂરિ પાટવી સ. શ્રી જિનચંદ્ર સૂરીસ. ખરતરગચ્છના રાજીયા સ. તસુ રાજે સુજગીસ. પાઠક હર્ષનિધાનજી સ. જ્ઞાનતિલક સુપસાય કિ વિનયચંદ્ર કહે મેં કરી સ. અંગ ઈગ્યારે સિઝાય. ૭ સ. (૧) પંચાયતી જે.ભ. જયપુર પિ.૬૪. (૨) પ.સં.૮-૧૬, મુનિ સુખસાગર. [મુપુન્હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૪૨).] | [પ્રકાશિતઃ ૧. વિનયચંદ્રકૃતિ-કુસુમાંજલિ.] (૩૬૩૩) [+] ચોવીશી રાસં.૧૭૫૫(૫૭) વિજયાદશમી રાજનગરે આદ– ઋષભ ગીત. ઢાલ મહિંદી રંગ લાગઉ. આજ જનમ સુકિયારથે રે, ભેટા શ્રી જિનરાય, પ્રભુ નું મન લાગે. ખિણ ઈક દૂરિ ન થાય, પ્રભુ નું મન લાગે. મીઠી અમૃતની પરે રે, રિષભ જિણેસર સંગ પ્રભુ. વિનયચંદ પામી કરી રે, રાખ રસભરિ રંગ. પ્રભુ. ૭ અંત- સંવત સતરે પંચાવન (પા. સત્તાવન) વર્ષ, વિજયાદશમી મન રાજનગરમાં નિજ ઉત્કર્ષ, રચી ભક્તિ અમરશે. શ્રી ખરતરગણ સુગુણ વિરાજૈ, અંબર ઉપમા છાજી; તિહાં જિનચંદ સૂરિશ્વર ગાજે, ગપતિ ચંદ દિવાજૈ જી, પાઠક હર્ષનિધાન સવાઈ, જ્ઞાનતિલક સુખદાઈજી, વિનયચંદ્ર તસુ પ્રતિમા પાઈ, એ ચૌવીસી ગાઈજી. (૧) પ.સં.૮, અંતે કલશ અપૂર્ણ, અભય. પો.૧૦ નં.૮૩૬. (૨) પ.સં.૭, હોશિયારપુર ભં. દા.ર૭ પ.પ૭. (૩) વીકા.ભં. પ્રકાશિત ઃ ૧. વિનયચંદ્રકૃતિ-કુસુમાંજલિ.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy