________________
અઢારમી સદી
[૧૯]
વિનયચંદ્ર અડતાલીસ ને આઠ રે, ગાથાને છે માન. એહ ચરિત સુણતાં સદા રે, વાધે મહીયલ મામ, સુખસંપતિ બહુ પામીયે રે, અનુક્રમિ મનવિશ્રામ. ઢાલ ચવદમી મન ગમી રે, સહુ રીઝયા ઠામઠામ,
જ્ઞાનતિલક ગુરૂ સાંનિધું રે, વિનયચંદ્ર કહે આમ. ૧૭ (૧) સવ ઢાલ ૪૨, સવ ગાથા ૮૪૮ ગ્રંથાગ્ર સંખ્યા ૧૨૬૦ સં. ૧૭૫૩ આશ્વિન વદિ ૧૦ સાહીઠી માંગછ ભાંડાગારે. પ.સં.૩૪–૧૩, તિલકવિજ્ય ભં. મહુવા નં. ૬૧. (૨) સં.૧૮૧૦ ચે.શુદિ ૧૧ શુક્ર મહો. પુણ્યચંદ્ર શિ. પુણ્યવિલાસગણિ શિ. વા. પુણ્યશીલગણિ લિ. બાકીદ ગામે. ચુનીજી ભં. કાશી નયાઘાટ. (૩) અમ. (૪) રત્ન.ભં. (૫) ડે.ભં. [ડિકેટલેગભાઈ વ.૧૮ ભાર.]
[પ્રકાશિતઃ ૧. વિનયચંદ્રકૃતિ-કુસુમાંજલિ.] (૩૬૩૦) [+] વીશી સં.૧૭૫૪ વિજયાદશમી રાજનગરે અંત - સતરે સે ચીપન વર્ષ, રાજનગરમેં રંગેજી,
વસી ગીત વિજ્યાદશમી દિન, કિયા ઉલટ ધરી અંગેજી. ૪ ગ૭પતિ શ્રી જિનચંદ સૂરીન્દા, હર્ષનિધાન વિઝાયાજી,
જ્ઞાનતિલક ગુરૂને સુપાયે, વિનયચંદ્ર ગુણ ગાવેજી. ૫ (૧) વિકા.ભં.
પ્રિકાશિતઃ ૧. વિનયચંદ્રકૃતિ-કુસુમાંજલિ.. (૩૬૩૧) શત્રુંજય તીથ બહસ્ત, ૨૦ કડી .સં.૧૭૫૫ પિષ ૧૦ આદે– ઘણી રી બીદલી લાગે એ દેશી. હાં રે મોરા લાલ, સિદ્ધાચલ સોહામણઉ,
ઉંચે અતિહિ ઉનંગ મોરા લાલ. સિદ્ધવધૂ વરવા ભણી, માનું ઉન્નત કરિ ચંગ –૧ મોરા લાલ.
કલશ. ઈમ ભક્તિપૂવક યુક્તિ સેંતિ પૂણ્યઉ શેત્રજ તીર્થને; સંવત સતર પંચાવન વર પિસ દશિમી દિને; શ્રી પૂજ્ય જિણચંદસૂરિ પાઠક હર્ષનિધાન હર્ષઈ ઘણુઈ, પરિવારિ સે જિણ યાત્ર કીધી, વિનયચંદ્ર ઈસું ભણઈ. ૨૦ (૧) મારી પાસે.
અંત -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org