________________
વિનયચંદ્ર
અત -
[૧૨૮]
ઢાલ ૧૪ ગૂજરી રાગે વસ્ત્રદાને ઊપરે રે, ઉત્તમચરિત્રકુમાર, સુણ સ*પતિ લી સુખ પામ્યા શ્રીકાર ઈમ જાણીને દાન ઘો રે, મન ધિર હરષ અપાર. ગુણ ગાયા મુનિરાયના રે ધન્ય દિવસ મુઝ આજ રાસ કીયા મનરંગસું રે, સીધાં વહિત કાજ, ચારૂચંદ્ર મુનિવર કીયો રે, ઉત્તમકુમરચરિત્ર, તે સબંધ નિહાલિને રે, જોડયો રાસ વિચિત્ર. છે.અધિકા જે કો રે, કવિચતુરાઇ હાઇ મિથ્યા દુષ્કૃત વલિ કહું રે, તે સુણિયા સહુ કાઇ. વચન પ્રમાણે જણને રે, મનથી ટાલી રેખ ઢાલ ભલી દેશી ભલી રે, કહિયેા ચતુર વિશેષ. શ્રી ખરતરગચ્છ જગત્માં રે, પ્રતપે જાણિ દિણું દ સહુ ગચ્છ માહે સિરતિલા રે, ગ્રહગણમાં જિમ ચંદ. ગુણગિરૂ તિહાં ગ૰પતિ રે, શ્રી જિષ્ણુચ'દ સૂરી”દ મહિમા માટી જેની રે, માને વડા તિરંદ, જ્ઞાનપાધિ પ્રમાધિવા રે, અભિનવ સસિહર પ્રાય કુમુદચંદ્ર ઉપમા વર્ષે રે, સમયસુંદર કવિરાય, તપુર શાસ્ત્ર સમ વા રે, સાર અનેક વિચાર, વિલ કલ ક્રિયા કર્માલની હૈ, ઉલ્લાસન દિનકાર. તનુ પ્રશિષ્ય પાડક ભલા હૈ, ગુણુનિધિ હનિધાન, પરમ અધ્યાતમ ધારિવા હૈ, જે ચાળીદ્ર સમાન. તીન શિષ્ય તસુ જણિયે રે, પંડિત ચતુર સુજણુ, સાહિત્યાદિક ગ્રંથના રે, નિર્વાહક ગુણુર્ભાણુ, પ્રથમ હસાગર સુધી રે, જ્ઞાનતિલક ગુણવંત, પુણ્યતિલક સુવખાંણતાં રે, હીયડઉ હેજઇ ઉલ્ડસ ત. તાસ ચરણસેવક સદા રે, મધુકર પંકજ જેમ, પ્રમુદ્રિત ચિતની ચુપ સું રે, રાસ રચ્યા મેં એમ, સંવત તરહ બાવને રે, શ્રી પાટણ પુર માંહિ, ફાગણુ સુદિ પાંચિમ દિને રે, ગુરૂવારે ઉચ્છાહિ. ઢાલ ખાયાલીસ અતિ ભલી રે, નવનવ રાગ પ્રધાન,
જૈન ગૂર્જર કવિઓ ઃ પ
Jain Education International
For Private & Personal Use Only
સુ. ૧
3
४
પ્
७
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
www.jainelibrary.org