________________
મેહનવિજય
[૧૩] જૈન ગૂર્જર કવિઓ: ૫ દૂ પ્રણમ્ તે વીરને, ગૌતમ જાસ વછર. કવિ સુરતરૂ સભાવવા, પરભૂત તનયા પૂત, જ્ઞાન ચંદ્ર ને ચંદ્રિકા, કૃપા કરી અતી નૂત. જડતા લય મુદ્રા ભણી, જનૂ રૂપા સ્વયમેવ, શબ્દોદધિતારણ તરી, સા ભારતિ પ્રણમેવ. ગુરૂ ગૂણિમણ હારાવલિ, ધરિઈ હૃદય તટેણ, કીધે તજી પીપિલિકા, મત્ત મતંગ જલેણ. જિન ગણહર ભારિતિ સુગુરૂ, પ્રણમી ચરણ રણ; ધર્મોદ્યમ કીજે સદા, સવી સુષ લહિઇ જેણુ.
ચ્ચાર ભેદ તે ધર્મના, દાન શીલ તપ ભાવ તેમેં શીયલ વિશેષ છે, કવ રત્નાગર નામ. ચહ્રશ્રવણ શીલે કરી, થયો કુસુમની માલ, પાવક પણ પાણિ થયે, શીલેં સહ સયાલ. સીલરૂપ સન્નાહથી, મનમથ નૃપનાં બાણ, વેધી ન સકે વૃક્ષને, રે મન મૃષા મ જાંણ. શીલ તણે અધિકાર અથ, નામયાસુંદરી ચરિત્ર રચિસ શાસ્ત્ર અનુંસારથી, વર્ણવ કરી વિચિત્ર. સાંભલો શ્રેતા નર, મિત્ર પુત્ર થિર લાય
પિણ પીતાં કરતાં રશે, મહીધી કિન્નર ન્યાય. અંત – ઢાલ. રાગ ધન્યાસી. દેસાવગાસિક વ્રત છે દશમું એ દેશી.
નમયાં સુંદરી ગુણુ મહાસે સૂધ સંજમ પાલેજ ધ્યાનાનલ સંગે સુપરે, કમ સમિધિ પ્રલેંજી. ૧ ન.
એહ સંબંધ છે શીલકુલકમેં, જે સુગુણ જગસેંજી ભરોંસરબાહુબલી વૃત્તિ, પ્રગટ સંબંધ એ દીસે છે. ૧૨ ન. એ સંબંધ છે સાચો પણ કોઈ, કલ્પિત કરી મત જાણેજી, આવીભૂત સંબંધ અપર જે, કવિરચના તે પ્રમાણે છે. ૧૩ ન. ધનધન નમયા મહાસતી કેરી, સરસ કથા મેં ગાઈજી કીધી પાવન સુંદર રચના, સરસ સુસ્વાદ ઉપાઈજી. ૧૪ ન. એહ મહાસતીની પરિ કોઈ, પાલર્સ શીલ અભંગજી તે પિણ વંછિત સુખ અનુભવ, લહસ્થ ગ્યાનતરંગછે. ૧૫ ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org