________________
નેમવિજય
[૨૪] જન ગૂર્જર કવિઓ પ તિલકવિજય બુધ બુધજનસેવિત, ભૂરમણી-ઉરહાર, તાસ ચરણરજણ સેવાકર, નામિવિજય જયકાર. મેં. ૧૫ સંપ્રતિકાલું ભાગ્ય વિશાલ, પ્રતિરૂપદિ ગુણલાર, શ્રી વિજયદયાસૂરિ નૂર અનોપમ, મૂરતિ કામણગાર. મેં. ૧૬ સૂરિ સવાઈ અધિક પુણ્યાઈ, શ્રી વિજયક્ષમ ગણધાર, તસ પદ પાટિ પ્રભાકર પ્રતપ, જૈન તણે સિરદાર. મેં. ૧૭ તેહને રાજ્યે રાસ એ કીધે, સરસ કથા અધિકાર, મિચ્છાદુક્કડ અલિક જે ભાખ્યું, સાખી કરી સંઘ ચ્યાર. મેં. ૧૮ સંવત સંયમ માતા પ્રવચન સુનય ચિત અવધારી, કાતી માસ સુવાસ કૃષ્ણયોગે, તેરસિ મેં ગુરૂવાર. મેં. ૧૯ એ દાનચંદ્ર શિષ્ય દેવતિચંદનેં, કથનેં કીયો અધિકાર, પંડિત વાંચીને શુદ્ધ કર્યો, ભવિક જીવે હિતકાર. મેં. ૨૦ જિહાં લગે ભૂપઠ સનિ રવિ પ્રતાપ, પ્રહ નક્ષત્ર ગતાર,
તિહાં લગે એ રાસ થિર થાય, નેમિ સદા સુખકાર. મેં. ૨૧
(૧) સંવત ૧૮(૭)૮૭ વષે કઈ નગરે ફાગણ શુદિ ૨ શનિવારે લિખિતં. મહોપાધ્યાય ચૂડામણિચક્રવર્ચોપાધ્યાય શ્રી લક્ષ્મી વિજયગણિ શિષ્ય સકલપંડિતસભાભામિનીભાસ્થલતિલકાયમાન પંડિત શ્રી ૧૫ શ્રી તિલકવિજયગણિ શિષ્ય ચરણરજરસિક ષટ્રપદાયમાન પં. નેમિવિજયેન લિખિતં. -શ્રી દે લતચંદજી વાંચનાથ. પરોપકારાય પુણ્યાર્થ”. કવિની સ્વહસ્તલિખિત પ્રત, પ.સં.૧૯, પ્રકા.ભં. વડે. (૨) સવગાથા ૧૯૫૮ સવઢાલ ૩૯ સં.૧૮૮૦ શાકે ૧૭૪૫ શ્રાવદ ૭ સુર ગુરૂવારે પ્રભાત સમયે શ્રી અણહિલપુર પાટકાગ્યે ચતુર્માસકં સ્થિત. પં. કૃષ્ણવિજયગણી શિ. પં. રંગવિજયગણ શિ. લિ. ષવિજયગણીનાં સી. મુ. દયાવિજયગણિ વાંચનાથ શ્રી પંચાસર પાસ પ્રસાદેન.પ.સં.૪ર-૧૩, જશ.સં. નં.૧૩૦. (૩) સર્વગાથા ૧૯૬૫ ઢાલ ૩૮ પં. નિયવિજયગણિ શિ. પં. શુભવિજય શિ. પ્રેમવિજયગણી શિ. સુબુદ્ધિવિજય આત્માથે લિ. સં.૧૭૯૪ કા.શુ.ર શુ પ.સં.૨૪-૨૦, ઈડર ભં. નં.૧૬૦.
' [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૪૪૯-૫૪, ભા.૩ પૃ.૧૩૯૬–૧૪૦૦. ત્યાં આ કવિને નામે નોંધાયેલી “વીસી જ્ઞાનવિજયશિષ્ય નિયવિજય (નં.૧૦૩૩)ની ઠરતાં અહીંથી રદ કરી છે. સુમિત્ર રાસ'ના ઉધૃત પાઠમાં અંતે ભડિયાદ ગામનામ છે ત્યાં નડિયાદ સૂચવ્યું છે તે ભડિયાદ નામ અજાણ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org