________________
[૧૨૩]
અઢારમી સદી
આદિ – પરમ પરમેશ્વર પરમ પ્રભુ, પાસ પરમ સુખકાર, પરમ લીલાકર પરમ જય, ભયભંજન ભવતાર. સકલ તી જિન ગણધરા, સાધુ સયલ જિંગ જેહ, પ્રણમું બે કર જોર્ડિને, ગુણુ ગીરૂઆ ગુરૂ તહ. મર્મ ભાખ્યા જિતધર્મના, ભાખી મારગ શુદ્ધ વંદું' સીસ નમાવીને, તિલકવિજય ગુરૂ બુદ્ધ. સરસતીને સુપસાલે, રચિ” કવિત રસાલ, ભાવે જે વિજન સુણું, પામે મંગલમાલ. ભાવે જિતવર પૂઈં, ભાવે દીજે દાન, ભાવે... સીયલ તપ આદરી, ભાવે અમરવમાન. જિનપૂજાલ-પુણ્યને, પામે કાઈ ન પાર, પૂનથી જે વિરમીયા, તે દેદ્યભાગી નરનારિ. સ્વરગલેાકનાં સુખ જિકે, લહેં પૂજ્યા જિનરાજ, જિનપૂજાંથી પામીઇ, અવિચલ ૫૬ શિવરાજ. જિતભુવનદીપક થક, ઉત્તમ ભાવ પરવેસ, લીલાલહેર સંપદ ઘણી, લહે તેજસાર નરેસ. ગછ ચેારાસી મુકુટ નગીના, તપગચ્છના સિગાર, પરધલ પુણ્ય મહેાદય મહિમા, વધતા સુજસ સફાર હીરવિજયસૂરિ સૂરિશિરામણિ, તપગચ્છન્તખત ઉદાર, વિક-કુમુદન વહિન જગતી, નણે ઉગ્યા કિંનકાર. જગતગુરૂ જસ બહુત વડાઈ, તાર્યાં કઈ નરનાર, મહાયરાગી ગુરૂ ગુણરાજિત, સેાભિત પર-ઉપગાર. રૂપપુરંદર સુંદર કાયા, અનંગ તણે અવતાર, માથા મુનિજન ગુણિજત સેવ, સૂરતિરી બલિહાર. વડવષતી વિદ્યાના આગર, ભાગ્ય તણા અંબાર, મહાનુભાવ સૂરીજનરંજન, જેર કીયા જેણે માર. સાહ અકબરક પ્રતિબાધક, કીયા સુગતા વિહાર, તસ શિષ્ય આણુ દુવિજય બુધ, ગિયા મેરૂવિજય બુધ સાર
-
મે ૮
મે ૯
મે ૧૦
મે’. ૧૧
મે ૧૨
મે, ૧૩
અત
Jain Education International
નેવિજય
For Private & Personal Use Only
૧
४
૫.
७
શ્રી લાવણ્યવિજય સુગુરૂ ઉત્રઝાયા, વાચક લિખમી સાધાર, કવિકુલ કાટીર ધીર મહાકવિ, જિનાગમ સહચાર.
મે ૧૪
L
www.jainelibrary.org