________________
નેમવિજય
[૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ જ્ઞાની ધ્યાની ધર્મથી, ફલે અતુલ સુખ ઠાય. કથા સરસ જિનધર્મની, ભાષી વીર જિર્ણ, સહુ કઈ તે સાંભ, લહિવા મનિ આણંદ. ધરમબુદ્ધિ વર સચિવની, પાપબુદ્ધિ તિમ રાય,
તાસ કથા ગુણવર્ણના, ભવિ નિસુણે શિવ ભાય. ૮ અંત – સેહમસ્વામીની સુદ્ધ પરંપર, સોહે તપગચ્છરાજ રે,
હીરવિજયસૂરિ સૂરિપુરંદર, છાજે અધીક દિવાજે રે. મ. ૬ સાહ અકબરબોધક જગગુરૂ, જેહને બિરદ સવાઈ રે, જુગારધાંત જે ગછ ચેરાસી, અવતંસ એપમ પાઈ રે. મ. ૭ આણંદવિજય બુધ સીસ વડેરા, મેરૂવિજય બુધરાયા રે, તસ સીસ વાચક માંહિ સીરોમણિ, લાવન્યવિજય ઉવઝાયા રે. મ. ૮ તાસ સીસ વાચિક-અવતંસક, લીવિજય પદ પાયા રે, તાસ સસ વિદ્યાનો દરીયા, કવિકુલવિદ ભાયા રે. મ. ૯ ભાલિ તિલક ભૂ-ભાંભિનિ-કંઠે, હાર ઓપમ જસ છાજે રે, તિલકવિજય બુધ ગુરૂવર ગીરૂયા, તપગચ્છ માંહિ જે રાજે રે. મ. ૧૦ તસ ચરણરજરેણુસેવાકર, નેમવિજય સીસ ભાસિં રે, ભણિ ગણિ જેણ હિંજ રાસ, તસ ઘરિ લખમી વાસે રે. મ. ૧૧ આનંદસુંદર ગ્રંથ જે ગીરૂઓ, એ અધિકાર તિણ માંહિ રે, અધિકાઉ છો જેહ મેં ભાષ્ય, મિચ્છા દુક્કડ પ્રાંહિ રે. મ. ૧૨. સંવત સતર અડસઠા વર્ષે, સાતમ કૃષ્ણ આસાઢિ રે, નેમિવિજે બહું લલ્લો સંપદ, પરમાનંદ પદ ગાઢિ રે. મ. ૧૩ શ્રી વિજયરન સૂરીસર રાજિયં, રાસ રચ્ય સુખકારિ રે, જિહાં લગિ સશિ સૂરજ થિર એ, વક્તા શ્રેતા સુખકારી રે. મ. ૧૪
(૧) ઇતિ શ્રી ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ મંત્રી નૃપરાસ કથા સંપૂર્ણ. સં. ૧૮૨૭ વર્ષે જેઠ વદિ ૨ દિને લિ. પં. શ્રી કૃષ્ણવિજયગણિ શ્રી રંગેન. લીખીત સ્વવાચનાથ. પ્ર.કા.ભં. (૨) પ.સં.૧૯, અમર.ભં. સિનેર. (૩) સં.૧૭૭૯ પો.વ. લ. પાટણનયરે પં. શુભવિજયગણિ શિ. પં. સમૃદ્ધિવિજય બ્રા ગગવિજય ભાતૃજ મુનિ લાલવિજય વાચનાર્થ. પ.સં. ૨૧-૧૬, જિનદત્ત. મુંબઈ પો.૧૦ ક. (૪) ૫.સં.૧૪-૨૧, ખેડા ભં.૩. (૩૬૨૫) તેજસાર રાજર્ષિ રાસ ૩૯ ઢાળ ૧૯૫૮ કડી .સં.૧૭૮૭
. કા.વ.૧૩ ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org