________________
અઢારમી સદી
[૧૧]
નેમવિજય પંડિત તમે વાચિને જે, સુંદર અથવિચારજી. ૧૩ પ્રથમ અભ્યાસ મેં કીધો, આગમનૅ અનુસારંજી હું મુરખમતિ કાંઈ ન જાણું, રચિઓ ગુરૂ-ઉપગારેજી. જે પણ છે ચરિતાદિકમાં, વાત ઘણા ગ્રંથ માંહજી તે સંખે મેં કહિઓ વિસ્તારૅ, સંવરમણિ-ઉમાહેરુ. ૧૫ સંવત સતર પંચાવના માંહે, કીધે કવિત સુજગીસ જિહાં લગે શશિધર સૂરજ પ્રતાપે, વંચક કેડિ વરસ. ૧૬ માહા સુદ આઠમ વાર શનિસર, ભરણી નક્ષત્ર સિદ્ધ યોગાજી ઉદય થયો તદા કાલ તે બુધને, દૂર ગયા રવિ સોગા. ૧૭ ઓછુંઅધિકું જે મેં ભાડું, મિચ્છામિ દુકડ દિયેજી પંડિત તમે શુદ્ધિ કરે, શિરનામી કહું એહજી ૧૮ ગામ શ્રી ભ(ન)ડીયાદ જ માંહે, વેરા નાથાના ઉપદેસેજી વલિ નિજ આતમને ઉપદેશે, પરમ પ્રબંધ વિશેષેછે. ૧૯ ભણે ગણે જે એહિ જ રાસો, તે ઘર મંગલમાલાજી જન્મ પવિત્ર હે શ્રવણે સુણતાં, અતિ ઘણિ લ૭િ વિસાલાજી. ૨૦ (૧) સં.૧૮૭૮ માગસર સુદ ૯ ચંદ્રવારે સદી જેગે પં. જતનકુસલગણિ શિ. પં. પ્રિતમુસલગણિ શિ. પં. મેહનકુસલગણિ લ. સહેરનગરે. ૫.સં.૩૬–૧૯, જશ.સં. નં.૪૪પ. (૩૬૨૪) ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ રાસ અથવા કામઘટ રાસ ર.સં.
- ૧૭૬૮ અસાડ વદ ૭ આદિ-પરમ જ્યોતિ પ્રકાસકર, પરમેસર શ્રી પાસ
પરતા પ્રભુતા પૂર, સકલ મનોરથ ખાસ. ભગવઇ અંગે ભગવતી, કવિજન કરી માય ગણધર પ્રણમી જેહને, હું પણિ પ્રણમું પાય. ગુરૂ જ્ઞાતા માતા પિતા, ગુરુ બંધવ ગુરુ મિત તિલકવિજય ગુરુરાજના, ચરણ નમું શુભ ચિત્ત. દાન શીલ તપ ભાવના, શિવપુરમારગ ચાર પામેં પુણ્યવંત પ્રાણીયા, ગિરુઆ ગુણભંડાર ધર્મ થકી સુખસંપદા, ધર્મ થકી ધનવૃદ્ધિ ધર્મ થકી અફલ્યાં ફલે, પામે જ્ઞાન ને સિદ્ધિ. શિવસંગતિ સંતતિ તદા, સઘલાં વંછિત આય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org