________________
નેમવિજય
[૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ (૩૬ર૩) સુમિત્ર રાસ અથવા રાજરાજેશ્વર રાસ ચરિત્ર પર ઢાળ
ર.સં.૧૭૫૫ માહ સુદ ૮ શનિ ભડિયાદમાં આદિ– સકલ મનોરથ પુર, વિસમો જિનચંદ
ભગતવછલ ભગવંત, પ્રગટ પાસ જિર્ણોદ. આદિનાથ જિન આદિકર, શાંતિ સુધારસમેહ નેમિનાથ નિરંજન, વધમાન ગુણગેહ. એ પાંચે જિનવર નમી, આણી અધિક સનેહ વિનવિડારણ સુખકરણ, પ્રસિદ્ધ જગમાં એહ. બ્રહ્માણી બ્રહ્માસ્તા, શારદ નામ અનેક સરસ્વતિ ભગવતી ભારતી, જપું નામ સુવિવેક. જે સમર્યા નિર્મલ હએ, વારૂ બુદ્ધિપ્રકાશ હું માગું માતા ભણી, આપે વચનવિલાસ. મોટાના ગુણ ગાયવા, મેં મન ધર્યો ઉમેદ શારદ માતા આપજે, અનંત બુદ્ધિનો ભેદ. નામ તે સદ્ગુરૂનું સદા, જે સમરે દિનરાત બુદ્ધિ હોવે તસ નિર્મલી, મહિયલ માં વિખ્યાત. જ્ઞાનદષ્ટિ મુજ દાયકે, શ્રી તિલકવિજય મુનિરાજ તાસ પદપંકજ નમી, ચરિત્ર પ્રકાસું આજ નવ સરસ જે રસ ગ્રુત કહ્યા, તે કવિતાના મુખ માંહ્ય ત્રિણ ખંડે જે વર્ણવું, શારદ કેરે પસાય. ખીર ખાંડ ઘત ઉપમા, જિમ તિને સ્વાદ લહંત તિમ ત્રિણ ખંડે કહેતાં થકાં, ત્રિકરણ સુખ વહેત. ત્રિણ ખંડે તે વર્ણતાં, ચરિત્ર સુમિત્રરતન
બાવન ઢાલ સુણતાં સહિ, મનડું હોય તે પ્રસન. અંત –
ઢાલ ૧૭ ધન્યાસી ' ગાયા ગિરૂઆ ગુણ સાધુના, ઉલટ આણ અંગ્રેજી ચરિત્ર સુણતાં કર્ણ પવિત્ર હેાએ, ચારીત્રીયા ગુણ સંગેજી. ૧
તાસ સીસ કોટિવર પંડિત, તિલકવિજ્ય કવિરાયજી તાસ ચરણરજરેણુસેવાકર, નેમિવિજય ગુણ ગાયા. શ્રી વસુદેવની હિંડે ભાખ્યો, દાન તો અધિકાર
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org