________________
અઢારમી સદી
[૧૫]
જિનલબ્ધિ લાગવાથી સૂચવ્યું જણાય છે.] ૧૦૫૮, જિલધિ (ખ. જિનહષસૂરિશિ) (૩૬૨૬) નવકાર મહાગ્ય ચોપાઈ ર.સં.૧૭૫૦ વિજયદશમી ગુરુવાર
જયતારણમાં અંત – શ્રી ખરતરગચ્છ ગુહિર ગાજે, ચઢતે દિનદિન સાજે બે
શ્રી જિનદત્તકુશલ પૂઠિ રાજઈ, અરિ ભાજે ઓ ગાજે બે શાખ આચારજિઆ તિણ માંહિ સકુચ કુલ માંહિ બધાકુ બે શ્રી જિનદેવ સૂરીસર રાયા, કલિ કેવલિ બિરૂદ કહાયા બે તસ પટ જિણસિદ્ધસૂરિ જણાયા, શ્રી જિનચંદ સૂરિરાયા બે કર૫ટહેટક પાટ પ્રભાવી, પતિસાત(હ) અગાર પલાવી બે બાજ મરૂધર માંહિ બજવી, ચિહું ખંડ કીરતિ કી ચાવી બે. તસ પટ્ટ શ્રી જિનહરષ તવેસર, વંદે બોહિ નર જહાંગીર બે આગલિ વાદ સુ કરિવર હે, લેહરાય મિસર બે. તાસ સરસ જિલબ્ધિ મુનીંદા, આતમક જિન ધરિંદા બે હેજે ગાવે શ્રીપદ હદા, ઈણ પરિ ગુણગણવૃંદા બે. સંવત સતર પચાસ વરસઈ, વિજયદસમિ દિન દરસઈ બે સુગુરૂવાર વિરાજઈ સરસઈ હી, ચૌમાસ ભલ ચરર્સ બે. સહર જયતારણિ માહે સુખદાઇ, વિમલનાથ વરદાઈ બે સુનિજ જ્ઞાઈ તાસ સવાઈ, ચાવીર ચીત્ત લાઈ છે. અદસન પંચ પ્રાજે ભાવે, મુણિ નવકાર મહાવે છે અલિયવિધન તસ દૂરિ પુલાવે, સુખસંપતિ સવિ પાથે બે શ્રી જિનલબ્ધિ કહે ચિત્ત લાઈ, સાખ પડાવશ્યકની પાઈ બે, એણે ગુણે જે સુણઈ સુણવે, ચિર દોલિતિ થિયાં થાવે છે.
શ્રી નવકાર તણું ગુણ ગાયા(૧) સં.૧૯૦૭ શાકે ૧૭૭૨ ભાદ્રવા વદી ૩ ભોમે લિ. જાલનાપુર મળે. રે.એ.સો. (ડા. ત્રિભવનદાસના પ્રશસ્તિસંગ્રહમાંથી)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૩૬૯-૭૦. ૧૦૫૯, બાલ (૩૬ર૭) પાંચ ઈદ્રિય ચોપાઈ ૧૫૪ કડી .સં.૧૭૫૧ ભાદ્રશુ.૨ આગ્રામાં આદિ
દોહા. પ્રથમ પ્રણમ જિનદેવ, બહુરિ પ્રણમી શિવરાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org