________________
અઢારમી સદી
[૧૧૭]
નેમવિજય નેમવિજય સતિગુણ ગાજ, વૃદ્ધિ વૃદ્ધિ પદ થાજે છે. સ. ૧૯ - (૧) સર્વ ગાથા ૪૩૭ સવ ખંડે ઢાલ ૮૪ ગ્રંથાગ્રંથ ૨૫૬૭ સીલવતિ મહાચરિત્રે મોક્ષગમન નામ પટ્ટો ખંડ સમાપ્ત. ભટ્ટારક વિજય પ્રભસૂરી ચરણસેવી પં. સુમતિવિજ્યગણી શિ. ગજવિજયગણ શિ. ચરણસેવિત રામવિજયેન લિ. સં.૧૭૮૧ ભાદ્રવા વદ ૧૧ ગુરૂવાસરે કૃષ્ણપક્ષે. પ.સં. ૬-૧૭, પ્ર.કા.ભં. (૨) સં.૧૮૪૭ વર્ષ વૈશાખ માસે શુક્લ પક્ષે વાર ગૂરી વાસ ભટ્ટારક શ્રી પ ઉયસાગર સૂરીશ્વરાન સૂપરીકરાન પંડિત શ્રી ૫ ચારિત્રસાગરજી સકેન લ. મૂ. હેમસાગર. ૫.સં.૪૫–૨૦, પ્ર.કા.ભં. નં.૯૮૧. (૩) સં.૧૭૬૯ શ્રા.સુદિ ૧૦ પં. કેસરવિજયગણિભિઃ લિ. મુ. લબ્ધીવિજય વાચનાથે વિજાપૂરે શ્રી ગોડી પાર્શ્વ પ્રસાદાત. પ.સં.૪૫-૧૬, પાદરા.ભં. નં.ર૩. (૪) સં.૧૮૨૫ જે.વ.૨ જસવિજય લિ. ગા.૨૦૬૧ લૈ.૩૦૩૫. પ.સં.૭૦, જિ.ચા. પો.૮૨ નં.૨૦૫૭. (૫) સં.૧૮૬૬ શાકે ૧૭૩૨ જયે.વ.૭ શનિ ભ. ભારતનસૂરિ શિ. પં. સુમતિરત્ન પં. માનરત્ન શિ. પં. માણક્યરત શિ. ૫. પ્રેમરત્ન શિ. લબ્ધિરત્ન શિ. રૂપરત્વેન લિ. ખેટકપુરે ભીડભંજન પાર્થ પ્રસાદાત મુનિ જિનેંદ્રરત્ન વાચનાર્થ*. પ.સં૯ર-૧૩, તિલક.ભં. [મુપુગૃહસૂચી.]
પ્રકાશિતઃ ૧. પ્રાચીન કાવ્યમાલા, વડોદરા. (૩૬૨૧) + નેમિ બારમાસ પ૮ કડી .સં.૧૭૫૪ માઘ શુ.૮ રવિ
- દીવ બંદરમાં આદિ- સમરીઈ શારદ નામ સાચું, એહ વિના જાણીએ સવ કાચું,
જ્ઞાન વિજ્ઞાન ને ધ્યાન આપે, મહિરની લહિર અજ્ઞાન કાપે. ૧ ચરણ નમી ગુરૂ તણે માસ ગાઉં, નેમ રાજુલને ચિત્ત ધ્યાઉં, જે પ્રભુ સત્ય સંપત્તિદાતા, એ જિનભૂષણ સહી જગત્રાતા. ૨ નેનના હેત મ્યું નેહ જણાવે, માસ બારે કહી પ્રીઉ મનાવે,
માસ એ માગસર મન્ન ભાવે, રાજલ વયણ મ્યું નેમ સુણાવે. ૩ અંત - નેમ રાહુલ મેરે ગાયાં, પાઇયાં આનંદ આપ,
પરમેસર પદ ગાયતાં, જાજે વિરૂઆં પાપ, તપગછવિબુશિરામણિ, તિલકવિજય ગુરૂ જસ, દીવ બંદિર માંહિ વિરચીઆ, નેમીના રે બારે માસ. ૫૭ વેદ પાંડવોને મન્ન આણે, નય ચંદ સંવત એ વખાણે, ઉદ્યોત અષ્ટમિ માસ માહ, માર્તડવારે પૂરણ ઉમાહ. ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org