________________
ને ઋવિજય
[૧૧૮] જૈન ગૂર્જર કવિઓ (૧) ઈતિશ્રી રામતી ( ) કૃત નેમીધર દ્વાદશમાસ સંવત ૧૮૦૬ના ચઈત્ર સુદ ૧૦ દીને પં. પ્રમોદકુશલ લખતંગ મંગલપૂર મળે ઉભેકુશલ વંસી બાઈ સેના અમુલક તલસીની શ્રી પઠનારથે શ્રી. એક પડી, પ.સં.૩૭–૧૮, ના.ભં.
પ્રકાશિત : ૧. જૈનયુગ પુ.૧ અંક પૃ.૧૮૯. [૨. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.] (૩૬૨૨) વછરાજ ચરિત્ર રાસ ૪ ખંડ ૬૩ ઢાળ ૨૦૨૧ કડી .સં.
૧૭૫૮ માગશર શુ.૧૨ બુધ વેલાકુલ(વેરાવળ) બંદરે આદિ– અકળ ગતિ અંતરીક જિન, પ્રણમું પ્રેમે પાસ,
વિઘન હરી સેવક તણાં, પૂરે પૂરણ આસ. કરૂણાવંત કૃપાલ તું, મોહનવલ્લી મહાલ, ચરમ જિન ચિત ચુપ સ્યું, ભેટ રંગ રસાલ. સુગુણ સુરણ સુંદરી, વાધેસરી વિખ્યાત, તુલજા તું હિ ત્રિલોચની, મુઝ મુજ વસજે માત. સરસ વચન ઘો સરસતી, વાણી તું પ્રમાણિ, કપટ તો હિ કાલિકા, ભારતી ગુણની પાંણિ. તું તુઠે નીરમલ હુવે, રસના કરણ સુચીત, વિમલમતિ વછરાજમાં, વાચા રિયે પવિત્ર. તિલકવિજયના ચરણજુગ, પ્રણમું હું બહુ પ્રેમ, મહિમાવંત ગુરૂ માહરે, કરજે હેમ ને જેમ. સરસ કથા કૌતક તણી, રાજ શ્રી વછરાજ,
મન ધરજે મધુરી કથા, એ ભવજલધી-જિહાજ. અંત –
ઢાલ ૨૬ રાગ ધન્યાસી. મેં ગાય રે ગીરૂઉ અણગાર, જનમમરણ જસ નામિ નાસઈ, ભાસ્ય જસ્ય ઉપગાર. ૧ મેં.. કમલકમલ સુરાધિપ સુર, ભગવી દેસ સુપસાર, સાવતિ સિધીસિલામે સીધા રે, ટાલિ ભાવઠિ ભાર. રમે.
ઋષિગુણ રાસ એ શ્રવણ સુર્ણતા, આપણને સુખાકાર, વિષય તણું દલ દુર ઝંડાઈ, મંડાઈ ઋધિ સંસાર. ૩ મેં.
એક કથા સવી સાંભલી મનથી, મુંકે વિષયવિકાર, - ધર્મ કરો તુમે દઢતા પામી, પામો જિમ ભવપાર. મેં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org