________________
નેમવિજય
[૧૧] જૈન ગૂર્જર કવિઓ પર કિરિયા વિણ રે જીવડા, શિવનગર છે દૂર. અંત – અક્ષર બત્રીશી એ કહી, સંબંધન અધિકાર, દેહા અર્થ વિચારશો, પામે ભવ તણે પાર.
૩૪ સંવત સત્તર પચ્ચાસમાં, સમકિત કિયે વખાણું.
ઉદયાપુરે ઉદ્યમ કિયો, તે મુનિ હિમ્મત જાણ. - ૩૫
પ્રકાશિત ઃ ૧. સજ્જન સન્મિત્ર પૃ.૫૭થી પરક. [૨. જૈન પ્રબોધ. પુસ્તક]
[પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૪૧૯-૨૦.] ૧૦૫૭. નેમવિજય (ત. હીરવિજયસૂરિઆણંદવિય-મેરુ
વિજય-લાવણ્યવિજય-લક્ષ્મીવિજય-તિલકવિજયશિ.) (૩૬૨૦) + શીલવતી રાસ અથવા શીલરક્ષાપ્રકાશ રાસ ૬ ખંડ
૮૪ ઢાળ ૨૦૬૧ કડી સં.૧૭૫૦ અખાત્રીજ આદિ –
દૂહા. કાર અક્ષર અધિક, જપતાં પાતિક જંત એહવી અધિક કે નહિ, શિવપુર આપે સંત. અધ્યાપક આઠે પુહર, આખું આલસ ઈડિ યોતિરૂપ જગદીસ જે, માલે સમતા મંડિ. ઈચ્છા રાષે અતિ ઘણી, લય આણે ગુણલણ,
અંતર ધરિઅ ગુરૂ ગુરૂ, છલે કીધા છીણ. અંત – ગ૭ ચોરાશી શિરામણ છાજે, તપગચ્છ અધિક દિવાજે હે, ગચ્છપતિ શ્રી વિજય રત્ન સુરંદા, રાજ ર સુખકંદા હે
સસનેહી. ૧૪ સતિયશિરોમણિ શીલવતીને, સાચો વ્રત છે નગીને હે, રાસ સંપૂર્ણ સત્તર પંચાસે અખાત્રીજ રસ ધારસે છે. સ. ૧૫ કૃડ વચન મિથ્યાનાં દૂષણ, ભાખો રસના પિષણ હે, ત્રિવિધ કરી ને ખમાવું, મિચ્છા દુકડ દિયા ઠાવું રે. સ. ૧૬ રસના દોષે અધિક કહાયે, પરભવ તે ન સુહાવે છે, સતીચરિત્રનું નામ સંભારી, જે મુજ સુખકારી છે. સ. ૧૭ પંડિત વાંચી સહી શુદ્ધ કરજે, એની કૃપાદષ્ટિ ધરજે છે, ખંડ છટ્ટીની ઢાળ અઢારે, પૂરી સમી ગુણ લાવે છે. . ૧૮ ભણે ગણે જે રાસ રસાલા, તે ઘર મંગલમાલા હે,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org