SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૦] ઉદયરત્ન સિદ્ધિરત્ન વાચક સુસીસા, ગણિ મેઘરત્ન ગુણવાસા રે. સુ. ૮ અમરરત્ન તસુ શીશ ગણેશા, શિવરના શુભલેશા રે પાપ તણું જિહાં નહીં પરવેશ, સુરગુરૂ સમ શુભશા રે. સુ. ૯ સૌધર્મ પાટપરંપર પસાયા, સુગુરૂવચન મનિ લાયા રે પૂરણ એ મેં કલશ ચડાયા, મંગલિક મુઝ ઘરિ આયા રે. સુ. ૧૦ વાચક ઉદયરન કહ વાણી, ધન્યાસી રાગે ગવાણી રે ત્રેવીસમી ઢાલૈ તક જાણું, ભરપૂર ઋદ્ધિ ભરણું રે. સુ. ૧૧ (૧) સં.૧૭૮૨ શ્રા.શુ.૫ રવૌ મીયાગ્રામે. પ.સં.૧૩-૧૩, ખેડા ભં.૩. (૨) લિ. ગ. જિનનેન સં.૧૭૯૩ શ્રા.વદિ ૫ અમરાવતી નગરે. પ.સં. ૧૭-૧૨, યતિ નેમચંદ. (૩) સં.૧૮૧૭ શાક ૧૬૮૨ દ્વિશ્રા.વ.૧૦ ગુર લિ. મુનિ અમરબેન અમરાવતીનગરે. ૫.સં.૧૬-૧૧, ખેડા ભ.૩. (૪) લિ. પં. અમૃતરત્નન સં.૧૮૪૪ માઘ વ.૧ શની અમરાવતીનગરે શ્રી શાંતિનાથ પ્રસાદાત. પ.સં.૧૬-૧૨, ખેડા ભં.૩. (૩૬૦૮) + વિમલમેતાને શલાકા ૧૧૭ કડી .સં.૧૭૯૫ જેઠ સુદ ૮ ખેડા હરિયાલે આદિ- સરસતિ સમરું બે કર જોડિ. અત - ભૂત નંદ ને મુનિગણ ઇંદુ, જેષ્ટ શુદિ આઠમ વાર દિણું દુ. રૂડો શલો એહ રચાયો, ખેડે હરિયાલે કલશ ચઢાયો હીરરત્નસૂરિ વંદી ગણધાર, ઉત્તમ એ મેં કીધો ગુણધાર, એક વાર તો આબુગઢ જોજો, હિમ્મત રાખીને સમકેતિ હેજે. ભાવ ધરીને એ જે ભણશે, લખશે ગણશે ને સભામાં ગાશે, વાચક ઉદયની એડવી વાણી, શુદ્ધિ સવલજે શુભ ફલ જાણી. ૧૧૭ પ્રકાશિતઃ ૧. સલકા સંગ્રહ (ભી.મા.). (૩૬૦૯) [+] નેમનાથ રાજિમતી બારમાસ (તેર માસ) ૨.સં. ૧૭૫ શ્રા.શુ.૧૫ સોમ ઉનાઉમાં આદિ સૂરતી મહિનાની દેશી પ્રણમું વિજ્યા રે નંદન, ચંદનસીતલ વાણિ, મોહન વિશ્વવિદની, આપો સેવક જણિ. જદુકુલકમલવિકાસન, શાસન જસ અખંડ, તવસું ત્રિભુવનનાયક, લાયક સુખ-કરંડ. ચૈત્ર માસે ચિત્ત ચેતજે, રાજુલ હૃદયવિવેક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy