________________
ઉદ્દેયરન
[૧૧૦]
સદેસા શ્રી નાથના, લાગ્યે કાઈ હાથના લેખ.
અંત – ભૂ રકી (ઋષિ) ભુત નંદી જુત, સવછરનૂં નામ, શ્રાવણ સુદિ પૂન્યમ સસી, ઊનાઆ શુભસ્થાન.
જૈન ગૂર્જર કવિઓ ઃ ૫
કલસ
ઉદયરત્ને કહ્યા તર માસા, નેમ નાંમે ફલી સફલ આસા, વસંત રાગે કરી જે ગાઈ, તસ ઘરે સ પદા અવિચલ થાઈ. (૧) ખેટકપૂર નગરે લિપિચક્રે. પ.સં.૧૭૩, પ્ર.ક્ર.૩૯થી ૪૧, ચાપડા પૂરા કરેલ સ`.૧૮૭૨ જ્યેષ્ટ કૃષ્ણ ષષ્ટી રવીવાસરે ખેટકપૂર મધ્યે ભીડભજન પાર્શ્વ ચરણે લિ. પં. બુદ્ધિનેન આત્માઅથે. [ભ?] (ર) મુનિ જીવ લિ. લેદ્રાણાં મળ્યે. પ.સ.૪-૧૫, મે.સુરત. પે.૧૨૭. (૩) પ.સ. ૪–૧૩, મુક્તિ. નં.૨૪૩૭. [મુપુગૃહસૂચી, લીંડસૂચી, હે‰નાસૂચિ ભા.૧ (પૃ. ૨૫૭, ૫૯૧).]
Jain Education International
3
[પ્રકાશિત ઃ ૧. પ્રાચીન-મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.] (૩૬૧૦) વિશ રાસ અથવા સરત્નાકર રાસ ર.સ.૧૭૯૯ ચૈ.શુ.૯ ગુરુ ઉમરેઠમાં આદિ– અકલ સકલ અમરેશને, જિનવરે જગપાવન, ચાવીસે. ચિત્તમાં ધરૂં, વલી વંદુ વહુ બાવન. વીર-વજીર પ્રણમું વલી, હીઈં ધરૂં ગુરૂ હીર, વખાણું વારૂ વિધે, હરિવ’શનું જે હીર. ગણુધર-શ્રુતધર-ગણું નમું, પ્રભુ જે-જે પૂજ્ય, સમરૂં વરદા શારદા, સધલી પડે જેમ સુજ્ય. હરિવંસે નૃપ બહુ ા, હલધર ભૂધર નેસ, સમુદ્રવિજય આદિ સહુ, રાજમતી રહને િમ. નરનારી બહુ નિર્મલાં, હરિવંશે આ જેડ, માહ જીતી મુગતે ગયાં, વિસ્તારી ક ૢ તેહ. કુવંશે પણ કેતલા, નરનારિ નિરધાર, જિતધરમ જે-જે થયા, કહું તેહને! અધિકાર. શ્રેાતાજન સુયા તુમે, આગલથી આળસ છેાડ, હરખે’ હરિવ‘શ જે સુણે, તે કલ્યાંણુની પામે કાર્ડિ, અ`ત – ગુજરદેસમાં પાટણવારે', ઉનાયા છે ગામજી, તિહાંના વાસી મેહતા કેશવ, સુત ગાવિંદજી અભીરાંમજી.
For Private & Personal Use Only
૧
ર
3
४
૫
૩
www.jainelibrary.org