________________
ઉદયરતના
[૧ન્દ્ર જન ગૂર્જર કવિઓ ૫ વરદત્ત ગુણમંજરી એ ૪ ચ્યાર રાસ એ પ્રતિમાં લિખ્યા છે.” આ પરથી આ ઉપરાંત ઉક્ત ત્રણે ઉદયરત્નકૃત હોવા જોઈએ) (૩૬૦૭) સુદર્શન શ્રેષ્ઠી રાસ ૨૩ ઢાળ ર.સં.૧૭૮૫ ભા.વ.૫ ગુરુ
ભાલજમાં આદિ-
શ્રી સારદાયે નમઃ દૂહા. સકલ પદારથ સાધવા, સકલ સ્વયંભૂપાય પ્રણમી પૂરણ પ્રેમ શું, સમરી સારદમાય. મૃતધર ગણધર સહુ નમું, ગુરૂશ્રી હીર પસાયા રાસ રચું રળીયામણો, જેથી પાતિક જય. સુદર્શન શ્રાવકમાં વડે, શિવરે યુલિભદ્ર લીહ મદન-મયગલ-મદ ભંજવા, સાર્દૂલા બિ સહ. વખાણું વારૂ વિધેિ, સુદર્શન શેઠનું શીલ સાંભળતાં સંપદ મિલિ, લહીઈ વંછિત લીલ. કુણ તે સુદર્શન કિહાં હવ, કિમ પાયે ભવપાર
સૂલી સિંહાસન હવું, સુણો તે સુવિચાર. અંત – ઢાલ ૨૩ ધન્યાસી. સુણિ કરૂણા રે નિધિ હંસલા એ દેશી
સુદર્શન સાધુ તણું ગુણ ગાયા, શીલં જેહ સહાય રે કર્મ ખપી કેવલ ઊપાયા, દુકૃત દૂરિ ગમાયા રે.
૧ ગુરૂશ્રી દેવેદ્ધિ ગુણમાલા, પ્રશ્નોત્તર રત્નમાલા રે વૃત્તિ તેહની વિરચી સુરસાલા, ગર્ભિત જ્ઞાન રસાલા રે. સુ. ૨ તેહ તણિ અનુસારિ એ મિ, રાસ રયો મને પ્રેમેં રે અધિકું છું ભાડું જે મેં, દીધું મિચ્છામિ દુકકડ તે મેં રે. સુ. ૩ સતર પંચ્યાસીઈ ભાદ્રવ માર્સ, વદિ પાંચિમ દિન ઉલ્લાસૈ રે ગુરૂ કૃત્તિકા હર્ષણ એગ ખાસં, થઈ પૂરણ રચના એ રાસૈ રે. સુ. ૪ ભાલજપુરમાં નિિજન ભેટી, મનને સાંસે મેટી રે રચના એહ રચી રસપેટી, આપદવેલિ ઉછેટી રે. સુ. ૫ તપગચ્છની રાજધાની કેરે, શ્રી રાજવિજય સૂરીરાજ રે શ્રી રત્નવિજય સૂરીવર તસ પાટે, મેરૂ સમી જસમાજ રે. સુ. ૬ શ્રી હીરરત્નસૂરી તસ પાટે, જયરતનસૂરી દીપતા રે ભાવરન સૂરીશ્વર કેરા, શ્રી દાનરનસૂરી જયવંતા રે ગુ. ૭ શ્રી હીરરત્ન સૂરીશ્વર કેરા, શ્રી લધિરત્ન પન્યાસ રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org