________________
અઢારમી સદી [૧૦]
ઉદયરતન. (૩૬૦૬) વરદત્ત ગુણમંજરી રાસ (સૌભાગ્યપંચમી પર) ૧૩ ઢાળ
ર.સં.૧૭૮૨ માગશર પૂર્ણિમા બુધ અમદાવાદ આદિ- ફલવદ્ધિપુરમંડણ, ફલવદ્ધ ગુણ જસ,
ફવિદ્ધિ નામે નમું, પાસ નિવારણ પાસ. શિવપદ સુખસંપદ સધર, અધર ધરણ-આધાર, ધર્મધરણ જનઉદ્ધરણ, તે જ્ઞાન નમું ગણધાર. હીરરત્નસૂરી હૈજ સ્ય, વંદુ વારવારિ, જાયદાયક જે જગગુરૂ, વન-વધારણહાર. કાર્તિક સુદિ પાંચમિ કહી, ભાગ્ય નામે શ્રીકાર, મહામ્ય તાસ મનેહરૂ, વર્ણ વસું વિસ્તાર. શ્રેતા સાંભલો સહુ, ઉદ્યમવંત અપાર,
જિમ ઉદ્યમ એ માહરે, બંધિ બેસિ નિરધાર. અંત – ઢાલ ૧૩ રાગ ધન્યાસી. યૌવન વાહંના એ દેશી
અહો ભવિ જણ એમ પાંચમિ પાલના, તપ જપ તીરથ વ્રત ભજી રે તાપ ત્રય અધ ટાલના. ૧ પાંચમિ પાલનાં વરદત્ત ને, ગુણમંજરી રે હેજ શુ કરાવનાં ગુણવંતના ગુણ ગાવતાં રે, દુર્ગતિ દૂરિ દુરાવના. પા. ૨ કનકુશલકૃત મૂલિ છે રે, મહાગ્ય જગજનપાવનાં તે માંહેથી એ ઉધર્યો રે, અધિકાર અધિક સેહાવના. ૩ તપગછતિલક સમોવડો રે, શ્રી હરરતન સુરિવર મનાં રાસ એ તાસ પસાયથી રે, રચીઓ રસિકજનાં. સતર ચ્ચે ખ્યાસીયા સમિ રે, માગશિર શુદિ પૂનમ દિના બુધવારે પૂરણ બન્યો રે, સંબંધ એ સૂ ગુના. એપે અમદાવાદમાં રે, સેલમાં શાંતિ જિનાં દિનદિન દેલતિ દીપતી રે, મંગલ મુદિત ઘના. શિવરતને ગુરૂ સાનિધ્ય રે, વાચક કહિ વચન,
ઉદયરતન ઢાલ તેરમી રે, ઋદ્ધિસિદ્ધિ બહુ રચના. ૭ (૧) સંવત ૧૭૮૨ પૌષ વ.૧૨ ભમે શ્રી ગુર્જરમંડલે શ્રીમ રાજદ્રગે શ્રીમત તપાગચ્છાધિરાજ શ્રી રાજવિજય સૂરીશ્વર છે શ્રી શાંતિનાથપ્રસાદાત. પ.સં.૯-૧૨, ખેડા ભં.૩. (આ છેવટની લખ્યા પ્રશસ્તિ પહેલાં જણાવ્યું છે કે “ભરતીપૂત્ર સૂર્યયશા તથા દામક તથા સૂવત તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org