________________
ઉદયરત્ન
અત -
[૧૦૬] જૈન ગૂર્જર કવિઓ ઃ પ્
આગાર તેહના અનુક્રમ, ખેલ્યા વલી બાવીસ વંદુ ત જિત વીરને, જે જયદાયક જગદીસ. વાગ્યેવી વાગ્વાદિની, હંસાસની ધરી હેજ પ્રણમું માતા પુત્રને, ત્રિપુરા દેજે તજ, એક સદ્ગુરૂ ખીજી શારદા, એ બિને આધાર રચનાં રચ્ ́ રસદાયિની, દામન્તકની દિલ ધારી. કુણ તે દામન્તક કિહાં હવા, મૂલ થકી ધરી મેદ ચરિત્ર કહું ચિત્ત દેઇને, સહુ સુયા સુવિનેદ. ઇહુ લેાકીક ફૂલ ઉપર, વસુદેવ હાડે વિસ્તાર દૃષ્ટાંત છે ધમિલના, જિણે હુઇ અતિસ્તાર. પરભવલ ઉપરિ પ્રગટ, ઇહાં કહિશું અવદાન દાસન્નકને અતિ દીપતા, જે વદારૂ વૃત્તિ વિખ્યાત. સાંભલતાં સુખ ઊપજે, વાધે લીલવિલાસ દુખદુર્ગાંતિ દૂરિ ટલૈ, રમણીક છે એ રાસ.
ઢાલ ૧૩
Jain Education International
સ્
3
For Private & Personal Use Only
४
૫
ઇ, ૪
૪. ૫.
વઢારૂ વૃત્તિ વિલેકીને, અધિકાર કહ્યો મેં એ રે, અલીક કહ્યો હુઇ અજ્ઞાને, મિથ્યા દુષ્કૃત હુ તેડુ રે. શ્રી રાજવિજય સૂરીવર ગછે, શ્રી હીરરત્નસૂરી વ`શિ રે, વાચક ઉદયરતન સદા ઇમ, આગમપંથ પ્રશંસિ રે. સત્તર સૈ બ્યાસી સમે, પૂર્વા ફાલ્ગુની બ્રુધવારે રે, અશ્વન દિ એકાદશી, અમદાવાદ નગર મઝાર રે. શ્રી શાંતિનાથ સાઉલિ, આજ વાધી મંગલીક માલા રે, શ્રી તપાગ પરંપરા, દાતિ દીપે। સુરસાલા રે.
ઇ. દ
७
ઇમ પચ્ચખાણું આરાધીએ. ૭ (૧) સંવત્ ૧૭૮૨ વર્ષે કાર્ત્તિક સુદિ સૌભાગ્યપચની શનૌ લિપિ. કૃતાય‘ ઉપાધ્યાય ઉદયરત્નગણિના ભ્રાતા પંડિત શ્રી હ*સરત્નાદિ સપરિકરે. ઠાંણું ૮ ચાતુર્માસ સ્થિતન શ્રી રાજનગરે જવહરીવાટક મધ્યે શ્રી તપાગચ્છાધિરાજ શ્રી રાજવિજય સૂરીશ્વર ગછે. શુભ' ભવતું. શિવ ભદ્ર' મંગલ ભૂયાત્ ૧૮૩ શ્લાકસંખ્યા ૨૨૫. ૫.સ.૯-૧૧, ખેડા ભ..૩ (કર્તાની સ્વહસ્તલિખિત પ્રત). (૨) ઉત્તમવિજયેન લ. રાજનગરે. પ.સં.૧૦-૪૧, સંધ ભ.... પાલણપુર દા.૪૬ નં.૧૮.
www.jainelibrary.org