________________
અઢારમી સદી [૧૦]
ઉદયરત્ન તપગછતિલક સકલજવંદિત હીરરત્ન સૂરિરાય છે ઢંઢણ મુનિના ગુણ મેં ગાયા, પામી તાસ પસાય છે. સતર બહેતરે ભાદરવા માસ સુદ તેરસ બુધવારે જી સંઘવી મલકચંદ આગ્રહે, અમદાવાદ માંહે જે રહે છે. એહ પ્રબંધ ર મેં રૂડો, આણી પરઉપગાર જી. ભણસે ગુણસે જે સાંભલસે, તે લહેસે ભવપાર છે. ઉદયરતન કહે આજ સહી ઉદયે, અવિચલ સુખનો કંદ છે તીહાં લગે એહ સઝાય થીર થાઓ, જહાં લગે સૂરજચંદ છે.
કલશ ઢઢણુ શું તે ધરીય સાજમાં તપ છમાસી તે કરે અલબ્ધ આહાર લબધ તપની ગોચરી દિનદિન ફરે. પૂરવે પ્રરમ દ્વીપ તણે ભવઆંતર બંધ દૂતા
કહે ઉદય તે આલોચતાં મુનિ ઢંઢણુ ગુણ થયો છતા.
(૧) લખી છે પં. દેવરત્નજી ગામ બેડવા મથ્ય. પરચુરણ સઝાયની પ્રિત, ખેડા ભં.૩. (૩૬૦૪) [+] ચોવીશી રા.સં.૧૭૭૨ ભા.શુ.૧૩ બુધ અમદાવાદમાં આદ – વાર વાર રે વીઠલ વંશ મુને તે ન ગિમિ રે એ દેશી
મરૂદેવીને નંદન મારો સ્વામિ સાચે રે સિદ્ધવધુની ચાહ ધરો તે એહને રે. કેવલ કૃપા જેવો પિંડ કાચો રે સત્ય સરૂપી સાહેબે એને રંગ રાચે રે. યમરાજાના મુખડા ઉપરિ દેઈ તમાચો રે
અમર થઈ ઉદયરત્ન પ્રભુ મ્યું મિલિ મા રે.
(૧) સં.૧૭૮૦ વિ.વ.૬ ભોમે રાજનગરે પં. તેજરત્ન લિ. ઝીં. [લીંહસૂચી.]
પ્રકાશિતઃ ૧. વીશી વીશી સંગ્રહ. ૨. ૧૧૫૧ સ્તવન મંજુષા] (૩૬૦૫) દામન્નક રાસ ૧૩ ઢાળ ૧૮૩ કડી .સં.૧૭૮૨ આસો વ.
૧૧ બુધ અમદાવાદમાં
દૂહા. અકલ સકલ અમરેશને, દાખ્યા જિણે દશ ભેદ પ્રવચનમાં પચ્ચખાણના, કરવા કર્મ ઉચ્છેદ.
આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org