________________
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૨૭
૨૭
ક્વાલી-ગઝલ
મણિ સાચું સ્વગુણ રૂપી, પ્રકાશે દિવ્ય શક્તિથી; સ્વપરને શાન્તિકારક તે, મણિ દાદા ગુરૂ વંદું.
૧
ક્ષમા તપ એક રૂપે રહી, સરલ શિવમાર્ગમાં વિચર્યા; અલૌકિક આત્મભાવે તે, મણિ દાદા ગુરૂ વંદું.
૨
જિનાગમને અનુસારે, જગતમાં શ્રેષ્ઠ ઉપકારી; દયા રસથી ભરેલા તે, મણિ દાદા ગુરૂ વંદું.
શાર્દૂલવિક્રિડિત
જે ચારિત્રિચૂડામણિ પુરુષની, પંક્તિ વિષે રાજતા, જેની શાંતિ ક્ષમા અને સરળતા સર્વ સ્થળે ગાજતા; જે ત્યાગી તપસી સદા સુગુરૂના શિષ્યો બહુ વિચરે, તે દાદા મણિવિજયજી મુનિ તણી કીર્તિ લતા વિસ્તરે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org