SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૫ કારણમાં આજે લગભગ એક હજાર વર્ષથી જે વાચના તદધિકારી વર્ગની જીભે છે તેને ગાણ ન કરવી એમ જણાવેલું. અલબત, એમાં જ્યાં જ્યાં સુધારવા કે બદલવા જેવું જણાય ત્યાં ત્યાં અચૂક સુધારવું, એમ પણ જણાવેલું. આથી અહીં કેટલાંક સ્થાનો સિવાય નેમિચન્દ્રીયટીકાસમ્મત મૂલવાચના સ્વીકારી છે. ટિપ્પણોમાં જ્યાં જ્યાં પાઈયટીકાનુસારી સૂત્રપાઠ નોંધ્યો છે ત્યાં ત્યાં મૂલવાચનામાં નેમિચન્દ્રીયટીકાસમ્મત સૂત્રપાઠ સમજવો. અહીં પ્રસંગોપાત જણાવું છું કે-દશવૈકાલિકસૂત્રની પ્રાચીનતમ વ્યાખ્યા સમ્મત વાચનાના બદલે પ્રચલિત વાચના જાળવવાના હેતુથી પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ તેની હરિભદ્રીયકૃત્તિસમ્મત વાચના આપી છે. ૨. મૂલ સૂત્રપાઠના અર્થની સ્પષ્ટતા માટે અથવા વિશેષાવબોધ માટે કેટલાંક સ્થાનોમાં પાઈયટીકા, નેમિચન્દ્રીયટીકા અને ચૂણિની વ્યાખ્યાનાં અવતરણ આપ્યાં છે. તે જોતાં તેની ઉપયોગિતા જણશે જ. ૩. મૂલસૂત્રપાઠના અર્થને જણાવતા જે ટિપ્પણના અંતમાં કોઈ સંકેત નથી તે ટિપ્પણ વ્યાખ્યાગ્રંથના આધારે સંપાદકે લખ્યું છે એમ જાણવું. ૪. કેવળ સૂત્રપ્રતિઓને અનુસરીને કોઈક ઠેકાણે મૂલપાઠ સ્વીકાર્યો છે, જુઓ પણ સાgિ (સૂત્રક ૧૯). આ પાઠને પાઈયટીકામાં પાઠાન્તરરૂપે જણાવ્યો છે, ચૂણિમાં એની વ્યાખ્યા નથી. નેમિચન્દ્રીયટીકામાં અને મુખ્યપણે પાઈયટીકામાં પણ પાઈ વસાહૂ પાઠ સ્વીકાર્યો છે. આમ છતાં સમગ્ર પ્રતિઓમાં Hig qસાgિ પાઠ છે અને તે પાઇયટીકાકારની પૂર્વે પણ પ્રત્યંતરોમાં હતો તેથી તેને મૂલમાં સ્વીકાર્યો છે. ૫. સૂત્રાંક ૩૨૦માં વરિફાય પાઠને મૂલમાં સ્વીકાર્યો છે. અહીં, ઉપયુક્ત બને તાડપત્રીય પ્રતિઓ સિવાયની હસ્તલિખિત પ્રતિઓમાં અને મુદ્રિત આવૃત્તિઓમાં કવયિ પાઠ છે. અહીં વ્યાખ્યાગ્રંથોમાં ૩ પોઇ અર્થ લખ્યો છે, પણ મૂલપાઠનું પ્રતીક નોંધ્યું નથી. સૂત્રાંક ૬૨૭માં આવતું મવરૂક્ષર સૂત્રપદ સમગ્ર પ્રતિઓ આપે છે. કેવળ વાવ અને ને. સંજ્ઞક મુકિત પ્રતિઓમાં અહીં અવસરૂ પાઠ છે. જોકે પાઈયટીકાની મુદ્રિત આવૃત્તિમાં અવરક્ષા પાઠનું પ્રતીક વ્યાખ્યામાં છે, પણ પાઇયટીકાની પ્રાચીનતમ તાડપત્રીય પ્રતિમાં તો, સમગ્ર સૂત્રપ્રતિઓ પ્રમાણે, મવકaફ પ્રતીક વ્યાખ્યામાં નોંધેલ છે. આથી ૬ર૭મા સત્રમાં અફડા પાઠને મૌલિક પાઠરૂપે સ્વીકાર્યો છે, આને અનુસરીને તથા પ્રાચીનતમ તાડપત્રીય બે પ્રતિઓને અનુસરીને ૩૨૦માં સૂત્રમાં અવસા પાઠને મૂલવાચનામાં સ્વીકાર્યો છે. ૬. બધીય સૂત્રપ્રતિઓ ન આપતી હોય છતાં જે પાઠ ચૂર્ણિ, પાઈયટીકા અને નેમિચન્દીયટીકાને સમ્મત હોય તે પાઠની સવિશેષ ઉપયોગિતાને લક્ષીને તેને મૂલમાં સ્વીકાર્યો છે. જુઓ, પૃ૦ ૧૪૭ ટિ. ૧૧. અહીં સમગ્ર પ્રતિના પાઠને પાઈયટીકામાં પાઠાન્તરરૂપે જણાવેલ છે. ૭. સવિશેષ સંગતિ માટે એક સ્થળે કેવળ ચૂર્ણિનિદર્શિત પાઠને પણ ભૂલમાં સ્વીકાયો છે. જુઓ, પૃ. ૧૫૪ ટિ. ૧૪. ૮. એક સ્થળે શ૦ પ્રતિનો, તથા એક સ્થળે વાને પ્રતિને પાઠ મૂલમાં સ્વીકાયો છે, જુઓ, અનુક્રમે પૃ૦ ૧૬૩ ટિ. ૯ તથા પૃ૦ ૧૬૩ ટિ૦ ૧૦. ૯. એક સ્થળે ચૂર્ણિસમ્મત પાઠ સમગ્ર સુત્રપ્રતિઓ આપે છે, તેને મૂલમાં સ્વીકાર્યો છે. અહીં પાઇયટીકા અને નેમિયન્દ્રીયટીકાને સરમત પાઠ ટિપ્પણુમાં જણાવ્યો છે, જુઓ પૃ. ૨૦૦ ટિ૦ ૧. ૧૦. સુગમ હોવાને કારણે જે સૂત્રપદનો અર્થ કોઈ પણ વ્યાખ્યાગ્રંથમાં ન કર્યો હોય તે સૂત્રપદના પાઠાંતરના સંબંધમાં પ્રાચીનતમ પ્રતિઓના પાઠને મૂલમાં સ્વીકાર્યો છે, જુઓ ૮૨૪મા શ્લોકની અંતર્ગત રાહિણિ સૂત્રપદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001026
Book TitleDasveyaliya Uttarjzhayanaim Avassay suttam
Original Sutra AuthorShayyambhavsuri, Pratyekbuddha, Ganadhar
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages759
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_aavashyak, agam_dashvaikalik, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy