SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જિનહર્ષકૃત “વીશી' : તીર્થંકરસ્તવન – ગરબા રૂપે D ૩૦૭ તીર્થકરોની સ્તુતિ રચી શક્યા છે એવી નમ્ર પ્રાર્થના કવિએ સરસ્વતીને કરી છે. એ રીતે કવિએ મા સરસ્વતીનું પણ વિશેષ મહત્ત્વ કર્યું છે. આમપરંપરાગત રચનારીતિને ચાતરીને ચાલતી કવિ જિનહર્ષની આ ધ્યાનપાત્ર રચના છે, જે ધર્મવિષયક કૃતિ હોવા સાથે સાહિત્યકૃતિ પણ બની રહે છે. પાદટીપ ૧. જિનહર્ષ ગ્રંથાવલી, સંપા. અગરચંદ નાહટા, પૃ.૩૪થી ૫૭ ૨. વલ્લભ ભટ્ટની એક જ કૃતિની – ધનુષધારીનો ગરબોની - .સં.૧૭૯ર મળે છે. સં. ૧૭૬૧માં રચાયેલી આ વીશીમાં મહાકાળીના ગરબા'ની ઢાળ ઉધૂત થઈ છે તેથી એ ગરબાની રચના એ પૂર્વે થઈ હોવાનું નિશ્ચિત થાય છે અને એ રીતે વલ્લભ ભટ્ટનો કવનકાળ વહેલો શરૂ થયો હોવાનું સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy