________________
૨૬૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
લુણ ઊતારઇ લહુડલી એ, કુલવંતી રૂપિહિં અતિ ભલી એ. વરરાઉ તોરિણ આવીઉ એ, તવ સાસુઇ વધાવીઉ એ. ૨૫૪ લગ્ન માટે તૈયાર થયેલી સુરસુંદરીનું શૃંગારવર્ણન પણ પરંપરાયુક્ત કે રૂઢ
સુરસુંદરીય સિંગારઉ, સિરરિ તેલ સંચાઉ,
પીઠીય અંગ ઊતારઉ, કુસુમિહિં, સૈસિ ભરાવઉ. ૨૫૫ પહિરીય ગજડિફાલી, યૌવનરસ રસાલી, કિર સોવનમય ચૂડી, લાડી રૂપિહિં રૂડી. ૨૫૬
શુકનશાસ્ત્ર અનુસારના શુકન અંગેના ઉલ્લેખો એમાં મળે છે ઃ શુકન હૌઆં જે પ્રથમ પ્રયાણ, તેહનાં ફલ સંભલુ સુજાણ,
શુકન ન જણાવઇ આગમભાવ, જઇ કોઈ જાણઇ તેહના ભાવ. ૨૭૨ વામા તામઇ વારુ હિમ, જઇ પણ બોલઇ જાતાં ગાંમિ, જિમણી બોલિ વામી હોઇ કુશલલાભ સુખસંપતિ જોઇ. ૨૭૩ વિદ્યાવિલાસના સૈન્યનું વર્ણન તથા એમાં સામેલ રાય-રાણાનું વર્ણન નોંધપાત્ર છે :
મરહા જે બિલહર્ટ્ઝ તુરંગ, કાન્હડા સુહડા જે ભિડભડંત, કર્ણાટ લાટ મેવાડ રાય, ણિ પાછઉ નિવ દેયંતિ પાય. ૨૮૧ બંગલા ગૂજર નર નિઘટ, ભીડેજા ભડ જય વૈર થટ્ટ. કાસમીરા વીર ત્રિયંક વંક, ક્ષત્રિવટ્ટ ન ચૂકઇ જે નિશંક. ૨૮૨ રાયરાણા મિલીયાં તિહાં અપાર, નવિ લાભઈ પાયક તણા પાર, ગય ગડીયા ગિરિ સમાન, કિવિ કાલા કિવિ સિંદર ૨૮૩ વિદ્યાવિલાસે મોકલેલ ધૂતનાં વચન સાંભળી કોપેલ ભૂપાલનું વર્ણન ઉચિત શબ્દપસંદગીને કારણે ચોટદાર બન્યું છે ઃ
દૂતવયણિ કોપિઉ ભૂપાલ, રે રે ખૂટઉ તેહનું કાલ,
જે અહ્મ ઊપરિ મંડઇ પ્રાણ, સહજિઇ મુરખ તે નહીં જાણ. ૨૮૯ તિણિ હિવ છંડી સઘલી લાજ, સૂતુ સિંહ જગાડિઉ આજ, શેષનાગ ણિ-મણિ કો હરઇ, નવપ્રસૂત વાઘિણિ કોઇ ધ૨ઇ. ૨૯૦ બે સૈન્ય સામસામા યુદ્ધમાં ભીંડાય છે તેનું વર્ણન રવાનુકારી શબ્દ દ્વારા તાદૃશ બને છે :
છત્રીસઇ દંડાયુધ લેઉ, યુધ કાજિ દલ મિલીયાં બેઉ,
ગયવર ગયવર સાથિ†, હય હય રથ રથ પાયક જુડઇ. ૨૯૫
વીજ જેમ ઝબક ક૨વાલ, ઇક ઝૂઝતા બહુ વિકરાલ,
બિરસઇ બાણઉલી અનિવા૨, ગયણગણિ કીય ઘોર અંધાર. ૨૯૬ ભાલે વેધઈ ટોપ સનાહ, વહાઁ રુધિરના પૂરપ્રવાહ,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org