SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય L ૧૯૯ માન નગરકો રાજા ખાયો, ફૈલ પર સબ ગામા. દુરમતિ દાસી (મત્સર) દાદો, મુખ દેખનહી મૂઓ. મંગલાચાર વધાયે બાજે. જબ યો બાલક હુઓ. નામ ધર્યો બાલકકો સુધો, રૂ૫ વરન કછુ નાહીં નામ ધરંત પાંડે ખાય. કહત બનારસી ભાઈ. (મૂલન – મૂલ નક્ષત્રમાં જન્મેલો. એના જન્મથી આખા કુટુંબનો નાશ થાય છે. તેવો અપશુકનિયો જીવ હોય તો તેવું થાય.) આનંદઘન અબધૂ વૈરાગ બેટા જાયા, યાને ખોજ કુટુંબ સબ ખાયા અવધૂ. જૈસે મમતા માયા ખાઈ. સુખદુખ દોનો ભાઈ, કામ ક્રોધ દોનોકુ' ખાઈ ખાઈ તૃષ્ણા બાઈ. દુમતિ દાદી મત્સર દાદા, મુખ દેખતી મુઆ, મંગલરૂપી બધાઈ વાંચી, એ જબ બેટા હુવા. પુણ્ય પાપ પડોશી ખાય, માન લોભ દોઉ મામા, મોહનગરકા રાજા ખાયા, પીછે હી પ્રેમતે ગામા. ભાવ નામ ધર્યો બેટાકો, મહિમા વરણ્યો ન જાઈ, આનંદઘન પ્રભુ ભાવ પ્રગટ કરો. ઘટઘટ રહ્યો સમાઈ. ભૂધરદાસ તે આગ્રામાં રહેનાર ખંડેલવાલ જાતિના ૧૮મી સદીના અંતે વિદ્યમાન હતા. તેમણે સં.૧૭૮૩માં “જૈનશતક' સં.૧૭૮૯માં “પાર્શ્વપુરાણ' હિંદીમાં રચ્યાં, ઉપરાંત પદો રચ્યાં. તેમાંનું એક ૧૦મું પદ આનંદઘનજીના પદ તરીકે નં. ૯૭ જે રીતે ટૂંકાઈને છપાયેલ છે તે અત્ર દર્શાવીએ : ભૂધરદાસ વે કોઈ અજબ તમાસા. દેખ્યા બીચ જહા નવે. તમાસા સુપનેકા સા. એકીકે ઘર મંગલ ગાવૈ, પૂગી મનકી આસા, એક વિયોગ ભરે બહુ રોવૈ, ભરી ભરી નૈન નિરાસા. તેજ તુરંગનિ પૈ ચઢિ ચલતે, પહિરે મલમલ ખાસા, રંક ભયે નાગે અતિ ડોલે, ના કોઈ દેય દિલાસા. તરમેં રાજ તખત પર બૈઠા, થા ખુશ વખ્ત ખુલાસા, ઠીક દુપહરી મુદ્દત આઈ, મંગલ કીના વાસા. તન ધન અથિર નિહાયત જગમેં, પાની માંહિ પતાસા, ભૂધર ઇનકા ગરબ કરે જે, ફિટ તિનકા જનમાસા. (તરકે – સવારમાં, વખત – સિંહાસન, નિહાયત – સર્વથા, જનમાસા – મનુષ્ય જન્મ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy