SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત, રસશ, સર્જક કવિ જયવંતસૂરિ ૧૪૯ હિવ કનકરથ કામિનીગુણ, સમરિસમરિ દિનરાતિ. લવલઈ નૂરઈ દુખભરિઈ, નવિ ગમઈ કેહની વાત. ૨૩.૧ નવિ ગમઈ વીણાગાન મનહર, નવિ કરઈ તનસંભાલ, યોગી તણી પરિ થઈ રહ્યઉં, મેહલી નીસાસાઝાલ. ૨૩.૨ રે ભૂમિ તું અવકાશ ઘઈ, પાતાલ પઇસઉ જેમ, ગુણવંત ગોરી તણાં વિરહઈ, હું ધરે જીવિત કેમ ? ૨૩. ૬ જઉ વિરહ તાહરઇ પ્રાણ ન ગયા, તક ખરુ કઠિન સુભાવ, અથ દૈવ મુઝ જીવત દીયલ, સહિવા રે વિરહ-સંતાવ.” ૨૩.૮ કનકરથ-વિલાપિ પરવત, ખંડઈખંડ તે થાઈ, નીંઝરણ જિમ નયનાં વહઈ, તે કેળવ્યાં ન જાઈ. ૨૩.૯ | પિતાના મૃત્યુપ્રસંગે ઋષિદરાના વિલાપમાં પણ પિતાના વાત્સલ્યની સ્મૃતિ વણાયેલી છે તે આપણે આગળ જોઈ ગયા છીએ. એ વિલાપમાં આત્મનિંદા, અધૂરા અભિલાષનો સંતાપ વગેરેથી કરુણ કેવો ઉત્કટ બન્યો છે તે જોઈએ ? તન તિજી ન જાઈ પ્રાણ, તી કઠિન હું નિરવાણિ, પરિહરી કેહઈ દોશિ, અતિ થયું કાં તઇ રોષ? મનિ હતી વાત અનંત, કહાં વસઈ તાત ઉદત ? બઈઠી તિથિ પીઉ પારિ, ઉભંગિ સુત સવિલાસિક સુવિલાસ સુત ચઉં હરખિ આવસિ તાતજીનઈ પાય, તે રોર મનોરથ તણી રીતઈ, સવિ વાત રહી મન માંહિ. ૮.૪ ષદરાના વિલાપમાં વિપત્તિજન્ય કરુણ છે. એ કરુણને પણ આત્મસંતાપ, અસહાયતા જેવા ભાવો વેધક બનાવે છે? સ્નઈ રાનમાં મોકલું મેહલી રોવત સરલઈ સાદિ રે.. આંસુધાર આષાઢી ઘન સ્યું, જાણે લાઉ વાદ રે. ૧૮.૨ ‘તણિ વેલાંઈ પાસું તાહરુ, જલે હું મૂકી નાવતી તાત રે, તલ નવિ પડતી અનરથસાગરિ દુખ હઈયડઈ ન સમાત રે. ૧૮.૩ પ્રાણ થકી હું વલ્લભ હુંતી, તુજનઈ સુણિ પ્રાણનાથ રે, આ દુખ-તરલતરંગિ તણાતાં. કનકરથી શુ હાથ રે. ૧૮.૫ મઈ ભૂંડીઈ તુહનઈ લાજ અણાવી, તે કિહાં છૂટિસિ પાપ રે, તાહરા ગુણની હું દાંણી ઘણી (પા. દાણીગિણિ) તું છાયા હું તાપ રે.” ૧૮.૭ નિસાસઈ સોષી વનરાજી, રવિરડિ ભય તલાવ રે, ખગ મૃગ નાગ તસુ કરુણ વિલાપઈ, પામ્યા દુખસંતાવ રે. ૧૮.૯ હૈડુ દુખ ભરાઈ આવ્યઉં, આંસૂ અખંડી ધાર રે, કોઈ ન રડતાં રાખઈ વનમાં, કોઈ ન ઠારણહાર રે. ૧૮.૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy