________________
પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ D ૧૪૭
મોરઈ અંગણિ આંબુ મુરીયુ, ફલ્યુ તે પીયારડાં ઘાટ્યો રે.
(ગીતસંગ્રહ-૫૬, ગીત) બિછુય મેલણ વિરલા હંસલા, નલદમયંતીસંયોગિક કુરંગ તે પાપી હો પરસંતાવણ, સીતારામવિયોગિ.
(ગીતસંગ્રહ-0) * અગનિધીકતી મેહલી નીસરઈ, કીધી વિણઝારાની રીતિ. * અવગુણ એકઈ તઈ સિઈ ન દાખવિલ, વલગત જેહની રે બાંહ, મનદુઃખ મનમાં ઊલટીવી વીસમઈ, જિમ કૂનીરિ છાંહ.
(ગીતસંગ્રહ-૬૧) કેહને કેહનો વેધ કિ, તસ મનિ કો ગમતું રે, હૂં ઝરે જસ કાજ કિ, સો બીજઇ રમાઈ રે. (રાજુલ ગીત) મિલવાનું મન નહઈ તુ તાં, ઊતર સુધઉ દીજઈ, ઊંચા અંબ તણી પરિ કેતાં, દૂરિ દાઢિ ગલાવાં.
(સાર્થપતિકોશા ગીત). ઋષિદરાની વનથી વિદાયને પ્રસંગે વનસૃષ્ટિ અને ઋષિદનાની પરસ્પરની વિયોગપ્રીતિ આપણના હૃદયને ભીંજવી દે તેવા માર્દવથી ને વિષાદસભરતાથી વ્યક્ત થઈ છે. આમ તો એ કવિએ કરેલું વર્ણન છે પણ એમાં ચેષ્ટાઓ ઉપરાંત ઋષિદત્તાના ઉદ્ગારોનો ઘણો આશ્રય લેવાયેલો છે ને એમાં પૂર્વપ્રસંગોની સ્મૃતિ. આત્મીયતા, લાડ, આશ્વાસન, આત્મનિર્ભર્સના વગેરે મનોભાવોથી વૈચિત્ર્ય આવ્યું
વનતરનઈ કહઈ સુંદરિ, નીર ભરિ લોઅણાં રે, ખમયો સવિ અપરાધ કિ. બાંધવ મુઝ તણા રે, લેતી કુસુમસંભાર કિ, કોમલ પલ્લવા રે, ફલ અતિમધુર સવાદિ કિ, દિનિદિનિ નવનવા રે.” ૯.૧૧ સહીઅ સમાણી કોમલ, ફૂલતબકે ભરી કે, વેલિ સ્યઉં દેઈ આલિંગન, વલીવલી હિત ધરી રે, પુત્ર સમાણા રોપ કિ, સિંચાઈ આંસૂજલઈ રે, ધઈ આસીસ ઉદાર કિ, “ફલયો બહુ લઈ રે.' ૯.૧૨ વનદેવતિનઈ પગિ પડી, સીખ માગઇ સતી રે, મોકલાવ) કેલીશુક, કેકિ સ્યઉં વિલપતી રે, ઈમ મત જાણઉ હંસ જે. માયા પરિહરી રે, મિલવા આવયો વેગિ કિ, બહિનિનઈ મનિ ધરી રે.” ૯.૧૩ મૃગલીનઈ કહઈ, પ્રીય સખી, પ્રાંણથી તુહે પ્રીયા રે, હું પરદેસિણિ પંખિણિ, ઉતારૂ મત મયા રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org