________________
૧૪૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ઘડીય ગણતા દિન ગમું, તારા ગણતા રે રાતિ, આપું હાર વધાંમણી, જે કહિ વાલિંભ વાત.
(ગીતસંગ્રહ–૩૨, નેમિગીત)
નયનચકોરાં ટલવલઇ રે જોવા તુહ્મ મુખચંદ. (ગીતસંગ્રહ–૩૪, થુલિભદ્રકોશા લેખ)
* સુંદરતાકુ ગરબ બહુત તુર્ભે, અવ૨કું માનત તૃણય કરી. *દૂર શ્રવણવત વચન હમારા, દૃષ્ટિ સુ દૃષ્ટિ ન દેત ખરી. કબહીય હરી ઇસી નાગરતા, લિ ન સકતિ કોઉ તુહ્મ ચરી.
(ગીતસંગ્રહ–૩૫, નેમિગીત) (ગીતસંગ્રહ-૩૮, ગીત)
કાહ્ય અવગુનિ હમ પીઉ બિસરાએ. રસરૂપરંગ નિધ્યાન દીદાર નેક તેરુ, વહી નૂર દેખન કાજિ જીઉ તપઇ બહુતૅરુ.
પ્રીય બિદેસી સું પ્રીતિ સખી કઇસી, ઠિ ચલઇ રસરંગ દેખાઈ, બાજી બાજીગર જઇસી.
(ગીતસંગ્રહ–૩૯, નેમિગીત)
*જુ તેરુ રૂપ દેખન વહીં ધાવઇ, યૂં તાં આપ છપાવઇ, * તુંહી સું પ્રેમ, અઉ૨ સું કેતવ, તું દેખત સુખ થાવઇ.
(ગીતસંગ્રહ–૪૧, નેમિગીત)
ચતુરકી ચંગિમા ચિત વસી.
* કંઠથી છિન મેહલું નહીં, પીઉ-મોતિનારા.
*નેહ નિવારિઉ ભલું કરિઉં, વાહલા, નયન નિવાર્યાં કાઇ રે. * માછિલડી પ્રીતિઈ ભલી, બહોલા જલ વિણ મરઇ તતકાલ, વિરહઈ માણસ નવિ મરઇ, પણ સૂકીનિ થાઇ સાલ કિ.
Jain Education International
(ગીતસંગ્રહ–૪૫, થૂલિભદ્ર ગીત)
*પ્રીઉ કારણ પંડુર ભઈ, યું કેતક મધ્ય પાત રે. * જોણ આલિ કરી પીઉં સપન મહિઇ.
(ગીતસંગ્રહ–૪૪, ગીત)
(ગીતસંગ્રહ–૫૦, થૂલિભદ્ર ગીત)
તન મન જોબન ધન સબ દીના રે,
તો ભી ન મોહી સું પીઉ એકચીંતા. (ગીતસંગ્રહ–૫૨, થૂલિભદ્ર ગીત)
વેધ લાઇ રહ્યા વેગલઇ રે, વલતી ન કીધી સાર,
પંજર માહિ પલેવણું રે, નયન ન ખંડઇ ધાર.
(ગીતસંગ્રહ–૪૮, ગીત)
(ગીતસંગ્રહ–૫૪, થૂલિભદ્ર ગીત)
પ્રીઉ રાતડીયાં પરિમંદિર રમઇ, ઘર જોઇ ઘરણી વાટ્યો રે,
For Private & Personal Use Only
www.jainelibrary.org