SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ D ૧૪૫ આજ ઘાલી ગલિ બાંહડી, પરમ પિયારઈ દેશિ, રાંને રૂખ જિમ એકલાં, હાંડા કિસ્યું રે કરેશિ. ૨૬ હું સિઈ ન સરજી પંખિણિ, જિમ ભમતી પ્રીઉ પાસિ, હું સિઈ ન સરજી ચંદન, કરતી પ્રિયતનું વાસ. ૩૧ હું સિં ન સરજી ફૂલડાં, લેતી આલિંગન જાણ, મુહિ સુરંગ જ શોભતાં, હું સિઈ ન સરજી પાન. ૩ર કેસૂડાં પંથિ પાલવ્યાં, સૂડા, દિઉં તુઝ લાખ, એક વાર મુઝ મેલિન, સજન પસારી પાંખ. ૩૬ ભૂખ તરસ સુખ નીંદડી, દેહ તણી સાન-વાન, જીવ સાથિઈ મઈ દૂઝ દેઉં, થોડઈ ઘણું સું જાણિ. ૪૦ | (સ્થૂલિભદ્ર-કોશા ફાગ) સનેહવિછોહાં દોહિલ, ડુંગરી દયો લીહ, આવણું આઠઇ પ્રહર, સજ્જનવિછોયાં જીહ. ૨૬ કેતી કીજઈ રીવ, જાણણહારા વીછડ્યા, રાનિ રયું રે જીવ, કુણ લહસિ. કુણ વારસિ. ૨૮ (નેમિનાથ સ્તવન) તુ મઝ વિરહનલિ છાતી તાતી, સમધ વિના વિહિ મુ હિઅઈ મકાતી. ૬ મેહ વિણ ખલહલ તૂઠાં પાણી, દુખભરિ રોતાં રાતિ વિહાણી. ૧૦ અરતિ, અભૂખ, ઊજાગરુ રે. આવઢણું નસિદીસો, સહિવા દુરિજનબોલણા રે, તઈ સંતાપ્યા નહો. ૧૩ સંદેસુ મન મિલતઈ જાણ્યો, જીવ મિલાઈ સાંઈ માંન્યો. ૧૫ કુસુમવને વાસિક, અલિ માલતી સિલું લણો. આઉલિ ફૂલ ન સાંભરઈ રે, પરિમલ-રસ-ગુણહીણો. ૧૬ કોડિ સંદેસે ન છીપીઈ રે. જે તુમ દરિસણ પ્યાસો, અંબફલે મન મોહી રે, પાનિ ન પહુચઈ આસો. ૧૮ મનિ મનોરથ મોટ કરઈ રે. સમુદ્રનઈ ઝાંપિ ઉજાઈ, વઇરાગર રયણે ભરિઉ રે, સરજ્યા વિણ ન લાઈ. ૨૧ તુમ ગુણ સઘલા સારિખા રે, કહા લખીઈ સાધ રે, તેહ ભણી લેખ નવિ લખઉં રે, ખમજો તે અપરાધ રે. કો અવસરિ હૈડાં સંભાર, દૂરિથી સેવા મજરઈ દેજો. ૨૫ (સીમંધરસ્વામી ચંદ્રાઉલા) * જુ નહીં વાલિંભ ટૂકડુ રે, ચંદ્રા ઊગિઉ કાઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy