________________
પ્રસ્તાવના
તેનાથી સ્પષ્ટ વિપાકનો અનુભવ થતો નથી.) ૧ મનના પ્રણિધાનપૂર્વક સ્વયં હિંસા કરવાથી, ૨ હિંસા કરવા માટે ખીજાને મોકલવાથી, તથા ૩ હિંસામાં માનસિક અનુમતિ આપવાથી એમ ત્રણ કારણોથી પાપકર્મ બંધાય છે. ભાવિશુદ્ધિથી નિર્વાણુની પ્રાપ્તિ થાય છે. અસંયમી ગૃહસ્થ પુત્રની હિંસા કરીને પણ ભોજન તૈયાર કરે અને એ ભોજન ભિક્ષુ ખાય તો પણ તે ભિક્ષુને કર્મનો–પાપનો લેપ લાગતો નથી. મનથી જે દ્વેષ કરે છે તેમનું ચિત્ત કુશલ હોતું નથી—અનવદ્ય હોતું નથી. તે સંવર આચરતા નથી ” (સ્૦ ૫૧-૫૬) આને મળતી માંસાહારનિર્દોષતાસંબંધી કેટલીક બૌધ્રદર્શનની વાતો સૂ॰ ૮૧૨-૮૧૬ માં તથા સૂ૦ ૮૨૩−૮૨૪માં પણ છે,
૧૧
૧. કર્મના અંધમાં મુખ્ય કારણ મન છે આ વાતનો ઉલ્લેખ મનોપુત્રંગમા ધમ્મા (ધમ્મપદ્ ૧/૧) વગેરે ઘણા બૌદ્ધ ગ્રંથોમાં છે. જુઓ પરિશિષ્ટ ત્રીજું, પૃ૦ ૩૬૦માં મઝિમનિકાય (ભાગ ૨) ઉપાલિસુત્ત. ૨. પુખ્ત પિ તા સમામ બાહારટ્ટમસંગજ્। મુંઝમાળો વિ મેધાવી મુળા સોજિપ્પતિ ॥ આવો પાઠ માનીને આ અર્થ ચૂર્ણિમાં આપેલો છે. વૃત્તિમાં પુત્ત પિતા સમારંમ એવો પાડ માનીને ‘અસંયમી પિતા પણ તથાવિધ આપત્તિકાળમાં આહારને માટે પુત્રને મારીને ખાય તો તે પિતાને તથા તેવો આહાર લેનાર સંયમી ભિક્ષુને બંનેને પાપનો લેપ લાગતો નથી' એવો અર્થ આપેલો છે. ચૂર્ણિ તથા વૃત્તિમાં આ વાત આ રીતે જણાવી છે—
" पुत्रमपि तावत् समारभ्य, समारम्भो नाम विक्रीय मारयित्वा तन्मांसेन वा द्रव्येण वा, किमंग [पु]णरपुत्रं शूकरं वा छागलं वा, आहारार्थं कुर्याद् भक्तं भिक्खूर्ण, अस्संजतो नाम भिक्खुव्यतिरिक्तः, स पुनरुपासकोऽन्यो वा, तं च भिक्षुः त्रिकोटिशुद्धं भुञ्जानोऽपि मेधावी कम्मुणा णोवलिप्पते” – सूत्रकृताङ्गचूर्णि पृ० ३८ । “पुत्तं पिता इत्यादि । पुत्रमपत्यं पिता जनकः समारभ्य व्यापाद्य आहारार्थं कस्याञ्चित् तथाविधायामापदि तदुद्धरणार्थमरतद्विष्टः असंयतो गृहस्थः तत्पिशितं भुञ्जानोऽपि चशब्दस्य अपिशब्दार्थत्वादिति, तथा मेधान्यपि संयतोऽपीत्यर्थः; तदेवं गृहस्थो भिक्षुर्वा शुद्धाशयः पिशिताश्यपि कर्मणा पापेन नोपलिप्यते नाश्लिष्यते ” – सूत्रकृताङ्गवृत्ति शीलाचार्यविरचिता पृ० ३९ ।
સરખાવો—બૌદ્ધગ્રંથ પાલિત્રિપિટકાન્તર્ગત સુત્તપિટક્રના મુદ્દેકનિકાયના જતક્ષાલિમાં ૨૪૬ મા વાછોવાવ્ જાતકમાં (પૃ૦ ૬૪) આ જાતનું યુદ્ધનું પોતાનું વચન જોવામાં આવે છે—
“પુત્ત-વાર વિ ચે દ્દવા, રેતિ વાનં અસન્ત્રતો ।
भुञ्जमानो पि सप्पज्ञ, न पापमुपलिम्पती ॥ ति "
(બીન્ન માંસની વાત જવા દો) કોઈ અસંયમી મનુષ્ય પોતાના પુત્ર તથા સ્ત્રીને મારીને માંસનું દાન
કરે અને પ્રજ્ઞાવાન (સંયમી) તે માંસનું ભક્ષણ કરે તો પણ તેને પાપ લાગતું નથી. ’
પં॰ બેચરદાસ જીવરાજ દોશી નૈન સાદિત્ય ા ‰ કૃતિદાસ માત્ર ૧માં અંગ આગમનો વિસ્તારથી પરિચય આપતાં સૂત્રકૃતાંગના પરિચયમાં (પૃ૦ ૧૩૬-૧૩૭) એક સંભાવના ફરતાં એમ જણાવે છે કે—
.
बौद्ध परंपरा में एक कथा ऐसी प्रचलित है कि खुद बुद्ध ने 'शूकरमद्दव ' अर्थात् सूअर का मांस खाया था.... (सूत्रकृतांग की ) गाथा के प्रारम्भ में जो 'पुत्तं' पाठ है वह किसी कारण से विकृत हुआ मालूम पडता है। मेरी दृष्टि से यहां 'पोत्तिं' पाठ होना चाहिए। अमरकोश तथा अभिधानचिन्तामणि में पोत्री (प्राकृत पोत्ति) शब्द शूकर के पर्याय के रूप में सुप्रसिद्ध है । अथवा संस्कृत पोत्र ( प्राकृत पुत्त) शब्द शूकर के मुख का सूचक माना गया है। यदि ऐसा समझा जाय कि इसी अर्थवाला 'पुत्त' शब्द इस गाथा में प्रयुक्त हुआ है तो भी शूकर का अर्थ संगत हो जाता है ।
(
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org