________________
પ્રસ્તાવના
પદપરિમાણમાં જે કંઈ થોડો ઘણું ઘટાડો અનેક કારણોથી થયો છે તથા આચારાંગસૂત્રનું મહાપરિણા અધ્યયન આજે મળતું પણ નથી એ બધાનો વિચાર કરતાં, આચારાંગસૂત્રથી સૂત્રકૃતાંગસૂત્રનું પદપ્રમાણ બમણું છે એમ જે કહ્યું છે તે આજે પણ બરાબર ઘટે છે.
રચયિતા-સૂત્રતાંગસૂત્રના કર્તાના સંબંધમાં સૂત્રકૃતાંગનિયુક્તિમાં સામાન્ય રીતે “ગણધર” શબ્દનો નિર્દેશ કરેલો છે, છતાં સુધર્માસ્વામીનું આયુષ્ય સૌથી વધારે હતું તેથી બધા ગણધરોએ નિર્વાણસમયે પોતાનો પરિવાર સુધર્માસ્વામીને સોંપ્યો હતો એટલે તેમની શિષ્ય પરંપરા દ્વારા પ્રસ્તુત વાચના પ્રચલિત હોવાથી તથા સૂત્રકૃતાંગચૂણિ અને વૃત્તિમાં અનેક સ્થળે આવતા ‘સુધર્માસ્વામી (પોતાના શિષ્ય) જંબૂસ્વામીને કહી રહ્યા છે” એવા ઉલ્લેખોથી સૂત્રકૃતાંગની પ્રસ્તુત વાચના પંચમ ગણધર ભગવાન સુધમાં સ્વામીની છે અને પરંપરાથી પણ એ જ પ્રસિદ્ધ છે.
વિષય–સૂત્રકૃતાંગના વિષયને સામાન્ય રીતે ઉલ્લેખ વિવિધ ગ્રંથોમાં આ પ્રમાણે भणे छरे
સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે સૂત્રકૃતાંગમાં સ્વસમય, પરસમય, લોક, અલોક, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ આ પદાર્થો સૂચિત કર્યા છે. કુસમયથી મોહિત થયેલા અને સંદિગ્ધ બનેલા નવદીક્ષિત સાધુઓના મતિમાલિને દૂર કરવા માટે ૧૮૦ દિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ક૭ અજ્ઞાનવાદી, ૩૨ વિનયવાદી આ રીતે ૩૬૩ અન્યદષ્ટિઓના મતનો લ્હ
१. “सोऊण जिणवरमतं गणहारी काउ तक्खओवसमं । अज्झवसाणेण कयं सुत्तमिणं तेण सूयगडं ॥१८॥ [सूत्रकृताङ्गनियुक्ति] । श्रुत्वा निशम्य जिनवराणां तीर्थकराणां मतम् अभिप्राय मातृकादिपदं गणधरैः गौतमादिभिः, कृत्वा ग्रन्थरचने क्षयोपशमं,"....."शुभाध्यवसायेन च सता कृतमिदं सूत्रं तेन
सूत्रकृतमिति"-सूत्रकृताङ्गवृत्ति पृ० ६ । भुमो मायासंगसूत्रनुं परिशिष्ट ५० ४०.. २. “से किं तं सूयगडे ? सूयगडे णं ससमया सूइजंति परसमया सूइजति ससमयपरसमया सूइज्जति जीवा सूइजति अजीवा सूइज्जति जीवाजीवा सूइज्जति लोगे सूइजति अलोगे सूइज्जति लोगालोगे सूइज्जति । सूयगडे गं जीवाजीव-पुण्ण-पावा-ऽऽसव-संवर-निजर-बंध-मोक्खावसाणा पयत्था सूइजति, समणाणं अचिरकालपव्वइयाणं कुसमयमोह-मोह-मइ-मोहियाणं संदेहजाय सहजबुद्धि-परिणामसंसइयाणं पावकरमइलमइगुणविसोहणत्थं आसीतस्स किरियावादिसतस्स, चउरासीए अकिरियवाईणं, सत्तट्टीए अण्णाणियवाईणं, बत्तीसाए वेणइयवाईणं-तिण्हं तेसट्ठाणं अण्णदिहियसयाणं वूहं किच्चा ससमए ठाविनति। णाणादिटुंतवयणणिस्सारं सुठु दन्सियंता विविहवित्थराणुगम-परमसब्भाव-गुण-विसिट्टा मोक्खपहोयारगा उदारा अण्णाणतमंधकारदुग्गेसु दीवभूता सोवाणा चेव सिद्धिसगइघरुत्तमस्स णिक्खोभ-निप्पकंपा सुत्तत्था।" इति समवायाङ्गसूत्रे । “से किं तं सूयगडे ? सूयगडे णं लोए सूइज्जइ, अलोए सुइजइ, लोयाऽलोए सूइज्जइ, जीवा सूइजति, अजीवा सूइज्जति, जीवा-ऽजीवा सूइजंति, ससमए सूइजइ, परसमए सूइज्जइ, ससमय-परसमए सूइज्जइ। सूयगडे णं आसीतस्स किरियावादिसयस्स, चउरासीईए अकिरियवादीणं, सत्तट्ठीए अण्णाणियवादीणं, बत्तीसाए वेणइयवादीणं, तिण्हं तेसट्ठाणं पावादुयसयाणं वूहं किच्चा ससमए ठाविनइ।" इति नन्दीसूत्रे। “ सृदयदं णाम अंग ससमयं परसमयं थीपरिणामं क्लैव्या-स्फुटत्व-मदनावेश-विभ्रमा-ऽऽस्फालनसुख-पुंस्कामतादिस्त्रीलक्षणं च प्ररूपयति।"-जयधवला पृ० ११२ । ' सूदयदं णाम अंगं छत्तीसपयसहस्सेहि णाणविणयपण्णावणाकप्पाकप्प-च्छेदोवट्ठावण-ववहारधम्मकिरियाओ परूवेई ससमय-परसमयसरूवं च परूवेइ"-धवला पृ० १००। “सूत्रकृते ज्ञानविनयप्रज्ञापना-कल्प्याकल्प्य-छेदोपस्थापना-व्यवहारधर्मक्रियाः प्ररूप्यन्ते।"-तत्त्वार्थराजवार्तिक १।२०।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org