________________
પ્રસ્તાવના
પરિમાણ–આચારાંગનું પરિમાણ ૧૮૦૦૦ પદ અને સૂત્રદ્ધાંગનું પરિમાણ ૩૬૦૦૦ પદ છે આવો ઉલ્લેખ શ્વેતાંબર તથા દિગંબર બંને પરંપરાના ગ્રંથોમાં ઘણે સ્થળે મળે છે. આ પ્રાચીન પદપરિમાણ છે.
સૂત્રનાંગનિર્યુક્તિમાં ભગવાન ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે આચારાંગથી સૂત્રકૃતાંગ બમણું છે. નંદીસત્ર તથા સમવાયાંગસૂત્રમાં આચારાંગનું ૧૮૦૦૦ પદ પરિમાણ છે કે સામાન્ય રીતે જણાવેલું છે છતાં આચારાંગનિર્યુક્તિ, આચારાંગવૃત્તિ, નંદીગ્રૂ હિં, નંદીવૃત્તિ, સમવાયાંગવૃત્તિમાં એ સ્પષ્ટ કરેલું છે કે ૧૮૦૦૦ પદ૫રિમાણુ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું જ છે. એ દૃષ્ટિએ વિચારતાં સૂત્રકૃતાંગનું ૩૬૦૦૦ પદપરિમાણ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના પદપરિમાણથી જ બમણું ગણવાનું છે.
કેટલાય સમયથી ૩૨ અક્ષરોનો એક શ્લોક એ ગણતરીથી ગ્રંથોના અંતે જે ગ્રંથાગ્ર = શ્લોકપ્રમાણ આપવામાં આવે છે, તે ગ્રંથાગ સૂત્રકૃતાંગની ઘણી હસ્તલિખિત પ્રતિઓમાં ૨૧૦૦ શ્લોક જેટલું આપેલું છે (જુઓ પૃ. ૨૫૮ ટિ. ૩, ૬, ૯). આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું ગ્રંથાગ્ર પાટણના સંઘવીના પાડાના ભંડારની તાડપત્રીય પ્રતિમાં ૮૦૦ શ્લોક જેટલું જણાવેલું છે. (જુઓ આચારાંગસૂત્ર પૃ૦ ૪૧૮ ૫૦ ૫.) અહીં એ યાદ રાખવાનું છે કે આચારાંગસૂત્રના પ્રથમશ્રતસ્કંધનું સાતમું અધ્યયન મહાપરિજ્ઞા કે જેના સાત ઉદ્દેશકો હતા તેનું શ્લોકપ્રમાણ તો આમાં આવતું પણ નથી. એટલે વર્તમાનમાં ઉપલબ્ધ આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધથી વર્તમાનમાં ઉપલબ્ધ સૂત્રકૃતાંગ લગભગ અઢીગણું થાય છે. સૂત્રોની રચના થયા પછી પસાર થયેલા દીર્ધકાળમાં સૂત્રોના
ટિ *. ૧૭ તથા ૨૧ થી ૨૩મા અધ્યયનના નામ માટે જુઓ પૃ૦ ૧૨૧ ટિ. , પૃ. ૨૧૭ ટિ૦ ૧, પૃ. ૨૨૩ ટિ૦ ૧, પૃ. ૨૩૪ ટિ૦ ૧ __ "तेवीसाए सूतगडज्झयणेहिं सूत्रम् । तत्थ इमा गाधा-'पुंडरीय १ किरियठाणं २ आहारपरिण ३ पच्चखाणे ४ य । अणगार ५ अद्द ६ णालंद ७ सोलसाई १६ च तेवीसं ॥"-आवश्यकचूर्णेः प्रतिक्रमणाध्ययने पृ० १४३। "तेवीसाए सूयगडज्झयणेहिं त्रयोविंशतिभिः सूत्रकृताध्ययनैः, क्रिया पूर्ववत्, तानि पुनरमूनि-'पुंडरिय १ किरियठाणं २ आहारपरिण्ण ३ पञ्चक्खाणकिरिया ४ य । अणगार ५ अद्द ६ नालंद ७ सोलसाई १६ च तेवीसं २३॥' गाथा निगदसिद्धैव।"-आवश्यकवृत्ति हारिभद्री पृ०६५८। “तेवीसं सूयगडज्झयणा प० तं० १ समए, २ वेतालिए, ३ उवसग्गपरिण्णा, ४ थीपरिण्णा, ५ नरयविभत्ती, ६ महावीरथुई, ७ कुसीलपरिभासिए, ८ वीरिए, ९ धम्मे, १० समाही, ११ मग्गे, १२ समोसरणे, १३ पाहत्तहिए, १४ गंथे, १५ जमईए, १६ गाहा, १७ पुंडरीए, १८ किरियाठाणे, १९ आहारपरिण्णा, २० अपच्चक्खाणकिरिआ, २१ अणगारसुयं, २२ અન્ન, ૨૩ જાઢંઢ”-સમવાયાત્રા
પ્રતિમાકૅથત્રયી નામના પુસ્તકમાં તેવીસા, સુજાતુ આ પાઠ ઉપર દિગંબરાચાર્ય પ્રભાચન્દ્રવિરચિતવૃત્તિમાં સૂત્રકૃતાંગનાં ૨૩ અધ્યયનોનાં નામો સંસ્કૃતમાં આ પ્રમાણે આપેલાં છે— १ समय, २ वैतालीय, ३ उपसर्ग, ४ स्त्रीपरिणाम, ५ नरक, ६ वीरस्तुति, ७ कुशीलपरिभाषा, ૮ વીર્ય, ધર્મ, ૧૦ લાખ, ૧૧ માર્ચ, ૧૨ સમવસરળ, ૧૩ ત્રિાસ્ટફિક, ૧૪ મામા, ૧૬ तदित्थगाथा, १६ पुण्डरीक, १७ क्रियास्थान, २८ आहारकपरिणाम, १९ प्रत्याख्यान, २० अनगार
ગુણવર્ત, ૨૧ શ્રત, ૨૨ વર્ચ, ૨૩ નાછા ! ૧. જુઓ આ પ્રસ્તાવના પૃ૦ ૨ ટિ૪, પૃ. ૩ ટિ૨ ૨ જુઓ આ પ્રસ્તાવના પૂ૦ ૩ ટિ૨ ૩. જુઓ આચારાંગસૂત્રની પ્રસ્તાવના મૃ. ૧૬ ટિ૦ ૧, પૃ. ૩૧ ટિ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org