SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ માટે શાસ્ત્રાભ્યાસ કરનારાઓ તરફ ઉક્તિ. તેઓની દીપતિમાં પડતાં પતંગિયાં સાથે સરખામણ. વિષયપ્રતિભાસ જ્ઞાનવાળાની પ્રવૃત્તિ તરફ નિરપેક્ષ વૃત્તિ. તેઓમાં રહેતા અંતઃકરણની કેળવણીને અભાવ. ખ્યાતિ મેળવવા માટે શુષ્ક અભ્યાસ કરનારાઓને બે વચન. તેઓનું પેટભરાપણું. શાસ્ત્ર ભણુને શું કરવું યુક્ત છે. સંયમ રાખવાને ઉપદેશ. માત્ર અભ્યાસ કરનાર અને અપાભ્યાસી પણ સાધ્યદષ્ટિવાળામાં શ્રેષ્ઠ કોણ? તત્ત્વસંવેદન જ્ઞાનનું સ્વરૂપ, મુગ્ધ અને પંડિત, આપ્તવચનાનુસાર અનુષ્ઠાન. ઉપસંહાર. માત્ર અભ્યાસથી ફળને અભાવ. શ્રી ધર્મદાસ ગણિને વિચારો. અંતિમ રહસ્ય. નામના પંડિતને બાહ્ય દેખાવ. ક્રિયા અને જ્ઞાનને સંબંધ; તે પર શ્રી યશોવિજયજી મહારાજ. અજ્ઞાનવાદ તરફ અભાવ. અધિકારતગત ચતુગતિ વિવેચન, નરકગતિનાં દુઃખો. ત્રણ પ્રકારની વેદના. તિર્યંચગતિનાં દુખે. મનુષ્યગતિનાં દુઃખે. એ દુઃખસ્ફોટનનું પરિણામ. ઉપસંહાર. આખા દ્વારને પરસ્પર સંબંધ. પાશ્ચાત્ય સુખસૂત્ર અને જન સુખસૂત્રને તફાવત. | પૃષ્ઠ ૧૪૫–૧૬૨ નવમા અધિકાર-ચિત્તદમન–આખા ગ્રંથના મધ્યબિંદુરૂપ આ અધિકાર. મન-ધીવરને વિશ્વાસ કરવો નહિ. મનને પિતાનું માનવું નહિ. મનને વશ થવા પ્રાર્થના દ્વારા ઉપદેશ. મન પર અંકુશ રાખવાને સીધો ઉપદેશ. પ્રસનચંદ્ર રાજષિ અને તંદુ મર્યનાં દૃષ્ટાંત. જી રણશેઠની માનસિક ભાવના. સંસારભ્રમણને હેતુ મન છે. સંસાર ચક્ર છે, તેને ફરતું બંધ રાખવા મજબૂત બ્રકની જરૂર છે. યમ, નિયમ અને મનોનિગ્રહ, નિયમના પ્રકાર, યમના પ્રકાર. મનોનિગ્રહ વગરના દાનાદિ ધર્મેનું વ્યર્થ પણું. પાંચ પ્રકારનાં દાન. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. મનને વિરુદ્ધ સ્વભાવ, ભૂલવાની વાતનું વારંવાર સ્મરણ, મનને વશ થનારની રખડપટ્ટી. તીર્થકરભાષિત જહાજ અને મનપિશાચ. કલ્પનાશક્તિનો તીવ્ર વેગ. પરવશ મનવાળાને તેવડો ભય. તે પર શ્રી આનંદઘનજીની ઊર્મિઓ. મનને ઉક્તિ. મનને વશ થનારનું અંતિમ વષ્ય. એક વ્યવહારુ દૃષ્ટાંત, તાર સમાચાર. મને નિગ્રહ વગરનાં તાજપનું નિરર્થકપણું. પુણ્યપાપબંધને મન સાથે સંબંધ. તે પર શ્રી ચિદાનંદજી અને શ્રી યશોવિજયજીને વિચારે. મને નિગ્રહ વગરનું જ્ઞાન. આવતાં આવડવાની વાત પર માર્મિક વિવેચન. જ્ઞાનવાનની વિશેષ જવાબદારી, મનોનિગ્રહથી પરંપરાએ મોક્ષગમન. મનોનિગ્રહના ચાર ઉપાય : સ્વાધ્યાય, સ્વાધિકાર એગ્ય ક્રિયામાં વ્યાપાર. ભાવના અને આત્માવલોકન. ગવ્યાપાર પર શ્રી ઉમાસ્વાતિ મહારાજના વિચારો. ભાવનાની જાગૃતિથી મને પર અસર. અતિમ રહસ્ય. મનની સ્થિતિસ્થાપકતા. મન પર કાબૂ રાખવાની જરૂર. અભ્યાસ પાડવાની આવશ્યકતા અને તેની રીતિ અધિકારમાં બતાવેલા વિષયનું પૃથક્કરણ. સુવર્ણાક્ષરથી કાતરી રાખવા યોગ્ય મુદ્રાલેખ. પૃષ્ઠ ૧૬૩-૧૮૩ દશમે અધિકાર-વૈરાગ્યોપદેશ-મૃત્યુને દોર. જીવનના કાળમાં પરિણામ. હિત માટે યત્ન કરવા ઉપદેશ. શત્રુને ઓળખવાની જરૂર. મરણથી ડરવું નહિ, તેને ઈચ્છવું નહિ, તેને માટે તૈયાર રહેવું. શક્તિ સ્કરણ કરવાને ઉપદેશ. જૈનને પુરુષાર્થ વાદ. કરંજન અને આત્મરંજન, ભરત ચક્રવતીનું દૃષ્ટાંત. દેખાવ ન કરવાથી લાભ. મદત્યાગ અને શુદ્ધ વાસના. પ્રાપ્ત થયેલી જોગવાઈને લેવો જોઈતા લાભ મનુષ્યભવપ્રાપ્તિની દુર્લભતા ઉપર શ્રી ચિદાનંદજી. ધર્મથી થતો દુઃખક્ષય. પગલપરાવર્તનનું વિસ્તારથી સ્વરૂપ. સ્તુતિ, સુખ કે સિદ્ધિ ઈરછવા પહેલાં તેને લાયક થવાની આવશ્યકતા. વારંવાર થતે પરાભવ ક્યાંથી ઉપન થાય છે તે પર વિચારણા પુણ્યનું આદરણીયપણું અને પાપનું ત્યાજ્યપણું. શ્રી ધર્મદાસ ગણિને વિચારે. વિપાકોદય. માની લીધેલું સુખ અને તેનું પરિણામ. સુખ શું છે અને કયાં છે? પ્રમાદથી દુઃખ; તે પર શાસ્ત્રગત બેકડો, કાકિણ, જળબિંદુ, કેરી, ત્રણ વાણિયા, ગાડું હાંકનાર, ભિખારી, દરિદ્ર, કુટુંબ, બે વાણિયા, બે વિદ્યાધર અને નિભંગીનાં વિસ્તારથી ઉપય સાથે દષ્ટાંતો. પ્રત્યેક ઇંદ્રિયજન્ય દુઃખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy