________________
છઠ્ઠો અધિકાર-વિષયપ્રમાદત્યાગ–અંતરંગ મમત્વ. પ્રમાદ શબ્દના અર્થો, તેના પાંચ તથા આઠ પ્રકાર, વિષયસેવનથી લાગતાં સુખનું ખરું પરિણામ. આ સુખ સાથે સમતાના સુખની સરખામણી, વિષયથી પરિણામે થતી હાનિઓ. તેના ઉપર શ્રી ચિદાનંદજી મહારાજનું કવિત. મેક્ષસુખ અને સંસારસુખ. એ બંનેને વિરોધ. બંનેને કેકથી બતાવેલે વિરોધ. તને દુઃખ શાં કારણોથી થાય છે તેને નિશ્ચય કર. સર્વ ગતિઓમાં થતાં દુઃખનું વર્ણન, સદરહુ નિશ્ચય પર વિચારણું. જન્મ વખતની વેદના; તે પર પ્રવચનસારોદ્વાર અર્થે. પ્રાણીઓને માથે મરણને ભય. તેને સમય આપણે જાણતા નથી, માટે પ્રમાદ ન કરવો, સુખ માટે સેવાતા વિષય ભોગવતી વખતે અને પછી સુખ આપતા નથી. સ્વયં ત્યાગ કર્યાથી થત સંતોષ. તું શા ઉપર વિષયોમાં રાચીમાચી રહે છે? વિષયોના ત્યાગથી થતું મહાસુખ, વિષય સેવનારના સુખને પ્રકાર કેવો છે તે પર શ્રી ધર્મદાસ ગણિ. શાંતિના સુખ પર શ્રી ઉમાસ્વાતિ મહારાજ. આ અધિકારના મુદ્દાઓ. એક એક ઇંદ્રિયપરવશ પડેલ તિર્યચેની દુર્દશા; તે પર ઉપાધ્યાયજી તથા શ્રી ચિદાનંદજી. સુખ માત્ર માન્યતામાં જ છે, તે પર ભર્તુહરિ. પાંચ પ્રમાદ પર સામાન્ય વિચારણ.
પૃષ્ઠ ૯૮ થી ૧૦૮, સાતમા અધિકા૨કષાયનિગ્રહ-કષાયના ચાર તથા સેળ ભેદ. તેનું સ્વરૂપ; તેને શબ્દાર્થ. ક્રોધનું સ્વરૂપ; તેને નિરોધ કરવાની આવશ્યકત. ક્રોધ કરનાર પર શાંતિ રાખવી. ગાળ દેનારને ગાળ દેવા દેવી. તે પર ભર્તુહરિ, ચંડકૌશિક, ગજસુકુમાળ, વીર પરમાત્મા. ક્રોધથી પ્રીતિને નાશ. ક્રોધ પર ઉમાસ્વાતિ વાચક. તે પર સૂક્તમુક્તાવલિ. માનને ત્યાગ કરવા ઉપદેશ. માન અને તપને સંબંધ. સામે પ્રાણું દેધ કરે ત્યારે મનસ્વી પ્રાણું કેવું વર્તન રાખે–દમદંતમુનિ. કષાયથી ગુણ કાંઈ થયું નથી અને તેનાથો થતા દોષ નિવારવા ગ્ય છે. કષાયસેવન અને અસેવનના પરિણામ પર વિચારણા. માનનિગ્રહ; તે પર બાહુબલિનું દષ્ટાંત. બહેનોએ તેને આપેલ બોધ. મન ત્યાગ કરી અપમાન સહન કરવાનો ઉપદેશ. વેરની ઈચ્છાને પરભવમાં થનારી વેદના પર વિચાર કરી નિરોધ કરવો. ષરિપુ ઉપર ક્રોધ કર. ઉપસર્ગ સાથે મૈત્રી કરવી. પરિપુની વ્યાખ્યા. ગજસુકુમાર, અવંતિસુકુમાળ, સ્કંધક, અરણિક, મેતાર્યના જીવન પર વિચાર. માયનિગ્રહ–ઉપાધ્યાયજીને માયા સ્વાધ્યાયમાં બોધ. શ્રી ઉદયરત્નજી તથા સિંદૂરપ્રકરકારના વિચારે. લેભનિગ્રહ-તે પર ભર્તુહરિ, સિંદૂરપ્રકરકાર, ઉમાસ્વાતિજી વગેરેના વિચારો. સુભૂમ, ધવળ, રામ વગેરેનાં શાશ્વપ્રસિદ્ધ દષ્ટાંત. સીઝર, નેપોલિયન વગેરે એતિહાસિક દષ્ટાંત. સંતોષનું સુખ. મદમસ્યરનિગ્રહનો ઉપદેશ. તેર કાઠિયા પર વિવેચન, ઈર્ષ્યા ન કરવાને ઉપદેશ. ગુણ પ્રાપ્ત કરવાના ઉપાય. કષાયથી થતે સુકૃતને વિનાશ. કષાયથી થતી હાનિપરંપરાનું લિસ્ટ. મદનો નિગ્રહ કરવા માટે ખાસ ઉપદેશ, પર શ્રી હેમચંદ્રાચાર્યના વિચારે, આઠ મદ અને તે કરનારાઓનાં સંક્ષેપથી દષ્ટાંત. સંસાર મળ-કલા. કષાયના સહચારી વિષયોને ત્યાગ. ધર્મની જોગવાઈની મુશ્કેલી. દશ દૃષ્ટાંતે મનુષ્યભવનું દલભપાણ: તે પર કલેકે અને તેનું વિસ્તારથી વિવેચન. કષાયના સહચારી પ્રમાદને ત્યાગ. ઉદ્ધતાઈને ત્યાગ કરવાને ઉપદેશ. તેં શું મહાન કામ કર્યું છે કે ઊંચે ને ઊંચે ચાલે છે-તે પર વિચારણા. સેળ ભય. અંતિમ રહસ્ય. કષાયત્યાગના વિષયની અગત્યતા સંસારના દરેક કાર્યમાં તેને આવિર્ભાવ. તેને સમજવાની અગત્ય. ક્રોધ, માન, માયા, લેભ એ દરેક પર સ્વતંત્ર મુદ્દાસરને ટૂંકે ઉલેખ. એ દરેકનાં રૂપકે.
| પૃષ્ઠ ૧૦૯ થી ૧૪૪ આઠમો અધિકાર–શાસ્ત્રાભ્યાસ–ઉપરચેટિયો શાસ્ત્રાભ્યાસ. હૃદયમાં ભીનાશ વગરને લૂખો અભ્યાસ. વિષયપ્રતિભાસ જ્ઞાનનું સ્વરૂપ; અનેક વાર થતું એ જ્ઞાન; તેની અપ કિંમત. શાસ્ત્રાભ્યાસ છતાં પ્રમાદ કરનારની સ્થિતિ; તેના ભવરોગનું અસાધ્યપણું. આઠ પ્રકારનાં પ્રમાદ. પિતાની પૂજા-પ્રતિષ્ઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org