SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ સ્ત્રીસૌન્દર્યના વ્યામેાહને લીધે થયેલી પીડા. સ્ત્રીના બાહ્ય વૈશ અને અંદર ભરેલુ. ગટરખાનું, મેાહનીય કર્મીનું સામ્રાજ્ય. સંયોગથી ઉત્પન્ન થતી હક-ખાસુષ્મિક પીડાએ. સયાગથી થતા આનંદ જરા પણ હાય તા તે ક્ષણુિક છે; ઊંધમાંથી રાત્રીએ જાગ્રત થયેલા મુમુક્ષુ શી વિચારણા કરે તે પર શ્રી હેમચદ્રાચાર્યું. સ્ત્રી ભૂમિ વગરની વિષક દલી, જંગલ વગરની વાઘણુ, નામ વગરને મોટા વ્યાધિ વગેરે વગેરે તેની અનેક રીતે ઉપમેયતા અને તેનું વાસ્તવિકપણું. અધિકારનું રહસ્ય. પુરુષોને માટે સ્ત્રીએ પણ ઊલટી રીતે સ" વાત સમજવી. પ્રેમની પરિસીમા, સ્વાર્થ સટ્ટનના પ્રસંગો પ્રાપ્ત થયે વર્તન. પરીના ત્યાગ તા અવશ્ય કરવા જોઈએ. આ વિષય પર લખાયેલા અન્ય ગ્રંથે. પૃષ્ઠ ૬૫ થી ૭૩ ત્રીજો અધિકાર-અપત્યમમત્વમાચન-પુત્ર-પુત્રીને જોઈ હ ઘેલા ન થવાના ઉપદેશ, ભવભૂતિ કવિનુ` આ વિષય પર અવતરણ, આ કુમારનું દૃષ્ટાંત, લેાકધર્મ સાથે પિતૃ કે પુત્રધર્મના સટ્ટનના પ્રસંગ આવતાં કામા` લેવા? પુત્ર-પુત્રીનું શલ્યપણું. તેમનું ચલાચલત્વ. પુત્રી સંબંધમાં વિશેષ પિતા. સ્ત્રીની કુક્ષિમાં કીડા અને ત્યાં જ ઉત્પન્ન થતાં પુત્ર-પુત્રી. પ્રેમ બાબતમાં ત્યાં રહેતા ભેદ. અપત્ય પર સ્નેહબદ્ધ ન થવાનાં ત્રણ કારણા : ( ૧ ) આપત્તિમાં પાલન કરવાની અશક્તિ, (૨) સંબંધનુ અનિત્યપણ્ અને (૩) ઉપકારના બદલા વાળવાના સંદેહ, પુત્ર-પુત્રી માટે માનતા માનનારનું મૂખ પણું; તેના સારુ ખીજી સ્ત્રી કરનારનું મંદબુદ્દિપણું. પૃષ્ઠ ૭૪ થી ૭૭ ચેાથા અધિકાર-ધનમમત્વમાચન—લક્ષ્મી પાપના હેતુભૂત છે અને સંસારભ્રમણુ આપનારી છે. મમ્મણ શેઠનુ* દૃષ્ટાંત. સીઝર, પાંપી, એાનાપાટ વગેરેનાં દૃષ્ટાંતા. આ ભવ અને પરભવમાં પૈસા દુઃખ આપનાર છે. નંદ રાજાની સાનાની ડુંગરી, ધનથી ચેાડુ સુખ થાય છે પણ દુઃખ બહુ જ વધારે છે. મારાપણાની માન્યતાથી જરા સુખ થાય છે, પણ તે નામનુ' જ છે, સત્ય સુખ સતાષમાં જ છે; ધર્મ નિમિત્તે ધન મેળવવુ' યુક્ત છે ? એ પ્રશ્નના નિર્ણય. મળેલા ધનનો વ્યય કયાં કરવા? ધનથી થતી અનેક પ્રકારની હાનિ, તેને તજી દેવાના ઉપદેશ; તેનાં ચાર કારણા-પરભવમાં દુતિ, આ ભવમાં ચાલુ ભય અને ધર્મવિમુખતા તેમ જ અન્યથી ઉપભાગપણું, સાત ક્ષેત્રમાં ધનના વ્યય કરવાના ઉપદેશ. પૈસાને વ્યય કરતી વખત લેાકેાની સ્થિતિ અને જરૂરિયાત પર વિચાર કરવાની આવશ્યકતા. જમણવાર કરવા કરતાં વિશેષ ઉત્તમ સ્થાનમાં ધન વાપરવાની જરૂર. આ સ`સારમાં રઝળાવનાર બે વસ્તુમાંથી એક ધન. ધન પરના મેાહનું વૃદ્ધાવસ્થામાં વિશેષ જોર. સાધ્ય વગર માત્ર ધન ખાતર ધન મેળવવા માટે જ પૈસા પેદા કરવાની ઈચ્છા થાય છે. એ ગમે તેટલી સખ્યામાં મળે તાપણુ અતૃપ્તિ રહ્યા કરે છે. ચાલુ સ્થિતિથી અસ`તાષ રાખવે નહિ. સુખ કયાં છે તેની શેાધ. મનુષ્યજીવનના ઉચ્ચતર હેતુ પાર પાડવા તરફ પ્રેરણા. પૃષ્ઠ ૭૮ થી ૮૮ પાંચમા અધિકાર–દેહમમત્વમાચન-અધિકારના ઉદ્દેશ-શરીરને પાપથી પેશવું નહિ. સનત્સુમારના શરીરમદ, ત્રિશંકુનુ શરીરપ્રેમ પરનું પૌરાણિક દૃષ્ટાંત. શરીર-કારાગૃહમાંથી છૂટવાને ઉપદેશ. વાંદરા અને ગાગરમાં ભરેલાં ખેરનું દૃષ્ટાંત. શરીરસાધનથી કર્વ્યા કરવાની પ્રેરણા. દેહાશ્રિતપણાથી દુ:ખ, નિરાલ`બનત્વમાં સુખ. અગ્નિ-લાહના સંબંધનું દૃષ્ટાંત. જીવ અને સૂરિ વચ્ચે થયેલી વાતચીત. શરીરને જરા જરા પે!ષણ આપીને સયમભાર સહન કરવાના ઉપદેશ, શરીરમાં પડતા પદાર્થાની અશુચિ, શરીરમાં ભરેલી અશ્ચ, શરીરની અંતિમ સ્થિતિ. શ્રી મલ્લિનાથે પૂતળી બનાવીને આપેલા ઉપદેશ. છઠ્ઠી ભાવના પર વિચારણા. શરીરધરને ભાડું આપી તેને કરવા જોઈતા ઉપયાગ. શરીર વડે બની શકે તેટલુ આત્મહિત સાધી લેવાના ઉપદેશ. અધિકારના વિષયાનુ પૃથક્કરણ. વ્યવહારથી ખમવાં પડતાં સ` દુઃખા. શરીર સાથે સંબંધ કેવા પ્રકારના રાખવા તે સબધી સંક્ષેપમાં વિચારો. પૃષ્ઠ ૮૯ થી ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy