________________
વિષયસંક્ષેપ
(શ્લોક તથા વિવેચનની વિસ્તારથી અનુક્રમણિકા) ઉપદ્યાત–પીઠિકા-શાંતરસનું રસાધિરાજત્વ; તેમ હવાનાં ત્રણ કારણે. મંગળ; વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારી. આ ઉપદેશનું કારણ શું છે તેને નિર્ણય. શાંતરસ ભાવનાનું માહા.... આ ગ્રંથમાં કહેવાના સોળ અધિકાર.
પૃષ્ઠ ૧ થી ૧૦ પ્રથમ અધિકાર-સમતા–ભાવના નિરંતર ભાવવા માટે મનને ઉપદેશ. અનાદિ અભ્યાસથી વિભાવ દશા ને પરવશપણું. ઇંદ્રિયસુખ અને સમતાના સુખની સરખામણી. માન્યતાનાં સુખ અને યતિનાં સુખોની સરખામણી. ભર્તુહરિના તે પર વિચારો. ક્ષણમાત્ર સમતા પૂર્વક મૈત્રી રાખવાથી થતા આનંદ.
| સ્વરૂપ. શ્રી આનંદઘનજીના તે પર વિચારો. સમતાનું પ્રથમ અગ–ચાર ભાવના : મિત્રી. પ્રમોદ, કરુણ અને માધ્યશ્ય ભાવનાનું વિસ્તારથી સ્વરૂપ, વિવેચન અને તે પર અન્ય વિદ્યાને ના વિચારની અવતરણ. સમતાનું બીજું અંગ-ઈદ્રિયોના વિષયો પર સમભાવ રાખવો. સમતા પ્રાપ્ત કરવાનું ત્રીજુ અંગ–આત્મસ્વરૂપની વિચારણા. આ વિષયમાં જીવની બેદરકારી. પારકાના ગુણસ્તવનથી અને પિતાની નિંદાથો રાજી થાય તે જ્ઞાની. કૃષ્ણનું તે પર દષ્ટાંત. વસ્તુતઃ પિતાના કણ છે અને પારકા કેણુ છે તેને શોધી કાઢવાની જરૂરિયાત. વસ્તુ ગ્રહણ કરવા પહેલાં તેને અને પિતાને કે, કેટલા અને કારને સંબંધ છે તે વિચારવાની આવશ્યકતા. મારા-તારાને વિભાગ રાગદ્વેષકૃત છે, જે બંને તારા દુશ્મન છે. આ વિભાગનું અપ્રમાણપણું. આત્મા અને પુગલના સંબંધ પર લોકપ્રકાશ ગ્રન્થ, માતાપિતાને સંબંધ, તે પર દષ્ટાંતિ અને ઉપદેશમાળાનું વિવેચન. બહુ અપ પ્રાણીઓ સમતાનું સ્વરૂપ જાણે છે. સમતાનું ચર્થ – અંગ – સ્વાર્થ સાધનમાં રત રહેવું. આને માટે પોતાને સ્વાર્થ એાળખવો. સ્વાર્થપરાયણ દુનિયા, તેનાથી ભિન્ન તારે સ્વાર્થ. પૌગલિક પદાર્થો સાથેનો સંબંધ અસ્થિર વાસ્તવિક આનંદ કયાં છે તેની શોધ. મરણ પર વિસ્તારથી વિચાર કરવાની જરૂર અને તેનું વાસ્તવિક
સ્વરૂપ. મરણ ઈચ્છવું નહિ, તેમ મરણથી ડરવું નહિ અને નિરંતર તેને માટે તૈયાર રહેવું, મરણ ચક્કસ છે જ, માટે અનુકૂળતા પ્રમાણે સમતા પ્રાપ્તિ તરફ પ્રયાસ દોરવાને વ્યવહાર, કષાય અને શોકનું વાસ્તવિક સ્વરૂપ; તે પર વિચાર અને તે બંનેને ત્યાગ કરવાને ઉપદેશ. રડવા-કૂટવાના હાનિકારક રિવાજમાં રહેલા અસત્ય વ્યવહાર અને તે પૂરું પાડતાં આર્ય સંસારના અધઃપાતનું દષ્ટાંત. અરસપરસ બચાવવાની અસમર્થતા અને તેથી મેહત્યાગનું ગ્યપણું. અનાથીમુનિ. પૌગલિક વસ્તુ સાથેને બહુ ટૂંક સંબંધ અને તે ત્યાગ કરવાનો ઉપદેશ. સુબુદ્ધિ પ્રધાનનું દષ્ટાંત. ઉમાસ્વાતિ વાચકના એ જ વિષય પર વિચાર–આખા અધિકારનું અંતિમ રહસ્ય.
પૃષ્ઠ ૧૨ થી ૬૪ બીજો અધિકાર સ્ત્રી મમત્વાચન-પહેલા, બીજ, ત્રીજાચોથા અને પાંચમા અધિકારોને સંબંધ. સ્ત્રી પુરુષને ગળે બાંધેલી શિલા જેવી છે અને દઢ બંધન છે. સ્ત્રી શરીરનું બાહ્ય દર્શન અને મહાઅશુચિય અંતરંગ દર્શન. મહિલકુંવરીનું દષ્ટાંત. છઠ્ઠી ભાવનાનું સ્વરૂપ. સ્ત્રી શરીર પર ભતૃહરિના વિચારે. સ્ત્રીમેડથી આ ભવ અને પરભવમાં થતું ફળ. કપિલ કેવળીનું દષ્ટાંત. એલાયચી કુમારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org