SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પર તિય"ચનાં દૃષ્ટાંત. પ્રમાદનું ત્યાજ્યપણું. અત્યારે કામ કાઢી લેવાને વખત છે તેથી પુણ્ય કરવાને ઉપદેશ. સુખપ્રાપ્તિના ઉપાય. ધર્મ ધન એકઠું કરવાની જરૂર. સહન કરે છે તેટલાં જ દુઃખો સકામપણે સહન કરવાથી થતા લાભ, પાપકર્મોમાં ડહાપણ માનનાર તરફ ઉક્તિ. શેઠ અને મહંતને વ્યવહારુ દાખલે. આ જીવનાં કર્યો અને તેથી થતી વિપત્તિઓ. શાસ્ત્રશ્રવણ વખત કમકમાટ અને વર્તન વચ્ચે વિરોધ. સહચારી મિત્ર વગેરેના મૃત્યુથી મળતે બેધ. શ્રી ભર્તુહરિ અને શ્રી વિનયવિજયજીના તે પર વિચારે. સગાએ ખાતર પાપકૃત્ય કરનારને ઉપદેશ, વારસો આપી જનાર પિતાને આભાર માનનાર પુત્રોની નિર્જીવ સંખ્યા. પૈસાને સનિપાત. પરલકને પંથોને ધન પર પ્રેમ. પુણ્યધન એકઠું કરવા જાગૃતિ. ન મળ્યા રામ ને ન મળી માયા. છેડા કષ્ટથી બીનાર વિશેષ મળે તેવાં કાર્યો કરે છે. પાપનું કલુષિતપણું. અંતિમ રહસ્ય. ભેદજ્ઞાનનું સ્વરૂપ અને રહસ્ય. દુઃખ. મોહ અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. તાત્કાળિક અને પારિશ્રમિક સુખે. પ્રસંગની અનુકુળતા. વૈરાગ્યનાં અનેક કારણો. આત્માની અનંત શક્તિનું પ્રાકટય. પૃષ્ઠ ૧૮૪–૨૨૧ અગિયારમો અધિકાર-ધર્મશુદ્ધિ-ધર્મને મલિન ન કરવાને ઉપદેશ. ધર્મ શબ્દને અર્થે. સાધનધર્મને સાથે માનવાની થતી ભૂલે. ધર્મપ્રાપ્તિની ઇતિહાસની નજરે દેખાતી જરૂર. શુદ્ધ પુજળમાં મળ. તેનું લંબાણથી લિસ્ટ. પરગુણપ્રશંસા–તેથી થતે ઇઝલાભ. સ્વગુણસ્તુતિની ઈચ્છા ન રાખવી. લેકપ્રશંસા પર આધાર રાખનારા ઠગાય છે તે વાતનું સ્પષ્ટપણું..શત્રુગુણપ્રશંસા. તેમાં રહેલું જ્ઞાનીપણાનું લક્ષણ. પરગણુપ્રશંસાથી થવો જોઈતા આનંદ. ઉદાસીન વૃત્તિને નામે બેદરકારી દાખલ ન થાય તેની ચેતવણી. ગુણસ્તુતિની અપેક્ષા પણ નુકસાનકારક છે. શુદ્ધ ધર્મ કરનારાઓની અલ્પ સંખ્યા. એકડા શીખવા પણ તેમાં જિંદગી ન કાઢી નાખવી. અશુદ્ધ ધર્મથી શુદ્ધ તરફ પ્રયાણનું સાધ્ય. ગુપ્ત ધરમાદ કરનાર. ગુણ ઉપર મત્સર કરનારની ગતિ. પુણ્ય અપ પણ શુદ્ધ હોય તે વધારે સારું, તે કેટલું છે તે કામનું નથી, પણ કેવું છે તે કામનું છે. તે પર દીપક, અમૃત અને તણખાનાં દૃષ્ટાંત. શુદ્ધિ સાથે ભાવની પણ જરૂરિયાત તે પર સૂક્તમુતાલિકાના વિચારે. અનેક પ્રકારે થતે ધર્મ. તે પર ઉપદેશતરંગિણુનું અવતરણ અધિકારમાં આવેલી મુખ્ય ત્રણ બાબતો પર વિવેચન. પૃષ્ઠ ૨૨૨-૨૩૮ બાર અધિકાર–ગુરુશુદ્ધિધર્મને બતાવનાર ગુરુમહારાજ. સર્વ તત્વમાં ગુસ્તત્વની મુખ્યતા. ગુરુપણું ક્યાં ઘટી શકે ? સદોષ ગુરુના બતાવેલા ધમે પણ સદેષ. ઊંટવૈદ્યોનું દષ્ટાંત. ડૂબનાર અને ડુબાડનાર ગુરુએ. વાહન પેઠે ગુરુની શોધ કરવાની જરૂર. કુગુરુની ઉપદેશેલા ધર્મની નિષ્ફળતા. પ્રેમલાએની ભક્તિ. ગચ્છાચારપયનનું વાક્ય. રાગ દૂર કરવા માટે ગુરુ પર રાગ કરવાનું કહેવાના ઉપદેશનું રહસ્ય. દષ્ટિરાગ પર ગંભીર વિચારણા. અંધશ્રદ્ધા ન કરવાને ઉપદેશ.' સ્વરૂપજ્ઞાન બતાવનાર ગુરુ. શાસનના રક્ષકોનું ભક્ષકપણું, તેની સામે પિકાર. આ કાળમાં ધર્માધ્યક્ષોની ફરજ. જડવાદને ચાલતે કાળ. અશુદ્ધ ગુરુને આદરવાથી ભવિષ્યમાં થતો શાચતે મેક્ષ આપી શકે નહિ. તે પર ત્રણ દષ્ટાંતે. ખરે ઉપકાર કરનાર ગુરુ. ધર્મમાં જોડનાર જ ખરાં માબાપ કહેવાય. સંપત્તિનાં સાત કારણે. વિપત્તિનાં છ કારણે. પુણ્યધનનું કરિયાણાપણું. ધર્મશ્રવણ. ગુરુસિંહનું બળ. ગુરુને મેળવી પ્રમાદ ન કરવો, દેવગુરુધર્મ પર અંતરંગ પ્રીતિ રાખવામાં જન્મનું સાર્થક્ય. દેવ કે સંધનાં કાર્યોમાં ધનવ્યય, ગુરુના ચાર વિભાગ. ગુરુનો આશ્રય ક્યાં સુધી જરૂર છે તે પર શ્રી યંશવિજયજીના વિચાર. કુગુરુના પાંચ વર્ગ. ગુરુમહારાજનું ઉપયોગીપણું. તે પર સિંદૂરપ્રકરણનું વાક્ય. ગુરુ વગરનું જ્ઞાને. પૃષ્ઠ ૨૩૯-૨ ૬૨, તેરમે અધિકાર–યતિશિક્ષ- યતિ શબ્દમાં કોને કોને સમાવેશ થાય છે? મુનિ મહારાજ માટે ભાવનામય શુદ્ધ સ્વરૂપ. તેઓના ગુણોનું પૃથકકરણ. સાધુના વેશ માત્રથી બહુ લાભ નથી, મુનિનાં કર્તવ્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy