SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ આ નગરીમાં આદીશ્વર પ્રભુ તથા મહાવીર પરમાત્માના બે ભવ્ય વિહારા હતા. એ નગરની રામા અને આરામે! સરખી રીતે શેાભતાં હતાં. ઈંદ્રની અમરાવતી જેવા આ શ્રેષ્ઠ અને સ'પત્તિના નિધાનરૂપ નગરમાં લક્ષ્મીવાળા અને પેાતાની બુદ્ધિથી વધેલા એક દેવરાજ નામના શેઠે વસતા હતા. એ શેઠને હેમરાજ નામના નાનેા ભાઈ હતા અને ત્રોજો ઘર્મસંહુ નામે ભાઈ હતા. આ બન્ને ભાઈએ પણ બહુ સારા હતા અને મેડટા માઈને બે ભુજારૂપ હતા એક પ્રસંગે દેવરાજ શેઠે પોતાના ભાઈઓને કહ્યું “ બંધુઓ ! નાશ પામનારું' આ ધન કોઈના ઘરમાં સ્થિર રહ્યું નથી અનેક ચક્રવર્તી અને સાવભૌમ રાજાએ આ દુનિયામાં ધનથી પ્રધાન થઈ ગયા છે, તેમ જ વાસુદેવે પણ દ્રવ્યની ઋદ્ધિ-સિદ્ધિથી પ્રસિદ્ધ થયેલ છે. તેમજ શ્રી વિક્રમ, નળ મુજ અને ભેાજરાજા પૃથ્વીપ્રખ્યાત થઇ ગયા છે. આવાએના ઘરમાં પશુ લખીએ સ્થિરપણું કર્યું. નવી, તેવી પ્રાજ્ઞ પુરુષ લક્ષ્મીનું દાન કરી કૃતાં થાય છે. તમે બંને મનમાં વિયાર કરી જે સ'મતિ આપે! તે! હું આ દ્રવ્ય વડે સૂરિષદની પ્રતિષ્ઠા કરુ. '' બન્ને ભાઈઓએ બહુ ખુશીથી સંમતિ આપી એટલે દેવરાજ શેઠ હ થી સામસુ ંદરસૂરિ મહારાજ પાસે આવ્યા અને ગુરુમહારાજને વંદના કરી (હવેના ભાગ વિશેષ પ્રસ્તુત છે તેવી વિસ્તારથી સંપૂર્ણ આપવામાં આવે છે.) व्यजिज्ञपद्विज्ञ शिरोमणिश्च गच्छाधिपं स्वच्छमतिप्रसारम् । श्रीसूरिदीव्यत्पद भूमिवित्तव्ययस्य निर्मापणतः प्रसीद ॥ ३१ ॥ ચતુર પુરુષોમાં પ્રધાન તે શેઠે સ્વચ્છ બુદ્ધિવાળા સૂરિમહારાજને વિનંતિ કરી કે ” આપ દિવ્ય સૂરિપદના સ્થાનમાં મારા પૈસાના વ્યય કરાવવા માટે પ્રસન્ન થાએ.' મતલબ મારા ખરચે કોઇ મુનિના સૂરિપદની પ્રતિષ્ઠા કરાવે (૩૧) ततो गुरुः सौवविनेयवृन्दे ददौ सदौन्नत्यगुरुः स्वदृष्टिम् | श्रीवाचकेन्द्रे मुनिसुन्दराह्न विशेषतो योग्यतया तया च ।। ३२ ।। ત્યાર પછી ઉન્નતિમાં ગુરુ તે ગુરુમહારાજે પેાતાના શિષ્યસમૂહ પર ષ્ટિ નાખી અને ખાસ કરીને વાચકેન્દ્ર શ્રીમુનિસુંદર ઉપર તેની વિશેષ યોગ્યતાને લીધે તેમની દૃષ્ટિ ઠરી, (૩૨) जल्पत्य नल्पं सविकल्पजालं सदाप्यनुस्यूतमतिप्रभूतम् । श्राक् संस्कृतं प्रोन्मदवादिवृन्दं ननाश यस्मिन् किल काकनाशम् ॥ ३३ ॥ જે મુનિસુંદર ઉપાધ્યાય અતિ બુદ્ધિથી વ્યાપ્ત તર્કના જાળને વચનમાથી પ્રવાહ આપે છે. ત્યારે સ'સ્કારવાળા ઉન્મત્ત વાદીઓના સમૂહ કાગડાની પેઠે તત્કાળ નાસી જાય છે; અર્થાત વાદિવવાદમાં વાદીઓને બહુ જલદીથી વાણી વડે પરાસ્ત કરી નાખે તેવા છે. (૩૩) Jain Education International स्वसाध्यसिद्ध्यै सति यत्र हेतूपन्यासमातन्वतिवादभूमौ । प्रावादकोन्मादभरः शरीरे स्वेदेन सार्धं किल जागलीति ॥ ३४ ॥ છે. વળી, સાતમા લેાકમાં ‘સમેલા’ તળાવની હકીકત કહી છે; તે તળાવ પણ હાલ માજૂદ છે અને ઘણું મેાટુ' છે, અને તેનું નામ પણ સમેલા તળાવ જ કહેવાય છે; પથ્થરનુ` બાંધેલુ છે અને તેની ચારે બાજુએ વૈદિકાઓ છે. તળાવ ફરતાં આંબાનાં ઝાડા પણ ઘણાં છે. તદુપરાંત તે જ ગ્રંથના સદરહુ સના પંદરમા શ્લોકમાં કહ્યું છે તે પ્રમાણે વડનગર ફરતાં ૩૬૦ તળાવે છે, પણ કાળે કરીને છીછરાં થઈ ગયાં છે. વળી કુંડા પણુ ધણા છે. વનમાં જણાવ્યું છે તે પ્રમાણે આંબા અને રાયણનાં ઝાડા પણ બહુ છે. આ પ્રમાણે સ વર્ણન મળતુ હેાવાથી વૃદ્ધનગર તે વડનગર હાય એમ માનવામાં ધણાં કારણેા જણાય છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy