SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર 1 મિથ્યાત્વાદિનિરાધ [ ૩૪૧ “ ચામડીના સ્પર્શ ન કરવા માત્રથી કાણુ સ્પના ત્યાગ કરતું નથી ? પશુ જો તારે તપનુ' ફળ મેળવવુ' હોય તે ઇષ્ટ સ્પર્શીને મનથી ત્યાગ કર. (૧૬) '' વિવેચન—સસામાં વધારે રખડાવનાર આ ઇન્દ્રિય છે. એના વિશેષ આવિર્ભાવ સ્ત્રી-સયાગ વખતે થાય છે. તેને તજવાની ખાસ અગત્ય ખતાવવા સારુ એક ખાસ શ્લોક આપવામાં આવ્યા છે. સુંદર સ્ત્રીના કે બાળકના ગાલના સ્પર્શથી મનમાં રાગ ન થાય, અને ચામડી પર કુઇ જેવા વ્યાધિ થાય તેથી અથવા ડાંસ, મચ્છર, તાપ કે શીતના અનિષ્ટ સ્પર્શોથી મનમાં દ્વેષભાવ ન થાય એ સ્પર્શનેન્દ્રિયના સયમ છે અને ખાકી બધી ફાગટની વાતા છે. સ્પર્શનેન્દ્રિયને પરવશ પડીને હસ્તી મહાદુઃખ પામે છે. હાથીને જ્યારે પકડવા હોય છે ત્યારે એક મોટો ખાડા ખેાદી તેના પર ખડ નાખી ઢાંકી દે છે. ખાડાની સામી બાજુએ કાગળની સુંદર હાથણીને ર'ગીને ઊભી રાખે છે. એના ઉપર આસક્ત થયેલા હાથી તેને ભાગવવા માટે ઉતાવળ કરી દોડતા જાય છે; ત્યાં વચ્ચે તૃણુથી ઢાંકેલા ખાડામાં પડી જાય છે. પછી કેટલાક દિવસ સુધી તેને ભૂખ્યા રાખવામાં આવે છે, માર મારવામાં આવે છે અને પછી હુમેશને માટે કેદખાને પૂરવામાં આવે છે, અર્થાત તે હંમેશ માટે પરવશ પડે છે. આ સર્વાં દુ:ખનું કારણુ સ્પર્શીનેન્દ્રિય-પરવશપણુ‘ છે. ( ૧૬; ૨૫૪) 66 મૂત્રાશયના સંયમમાત્રથી કાણુ લેાકેા બ્રહ્મચર્ય ધારણ કરતા નથી ? હું ધીર ! જો તને બ્રહ્મચય ના ફળની ઈચ્છા હાય તા મનના સંયમ કરીને બ્રહ્મચર્ય ને ધારણ કર. ” (૧૭) વિવેચન—સ્પર્શ નેન્દ્રિયના વિષયમાં સ્ત્રીસ યેાગના વિષય મહાગૃદ્ધિનુ' કારણ છે, અને તેનું ખાસ મનન કરવા માટે એક જુદા લેાકમાં તેની વ્યાખ્યા કરી છે. એથી એ પાંચથી જુદી ઇંદ્રિય છે એમ સમજવાનુ' નથી; એ સ્પર્શનેન્દ્રિયના એક વિભાગ છે. આ ઈંદ્રિય કેટલી ભયંકર છે તે એટલા ઉપરથી જણાશે કે શાસ્ત્રકાર કહે છે કે બાકીની ઇન્દ્રિયાના વિષયાને ભાગવતાં કેવળજ્ઞાન થવું શકય છેઃ સુગંધ લેતાં, સુસ્વર સાંભળતાં, રૂપ જોતાં અને ઉત્તમ પદાર્થ ખાતાં જો આત્મસ્વરૂપ વિચારે અને પૌદ્ગલિક ભાવના ત્યાગ વિચારે, તેા કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે, પણ સ્ત્રીસંચાગ કરતાં તે ખની શકે તેમ નથી. એકાંત દુર્ધ્યાન થાય, સાત ધાતુની એકત્રતા થાય અને મહાક્લિષ્ટ અચ્વસાય થાય, ત્યારે જ સ્ત્રીસયાગ બની શકે છે. આવી રીતે એકાંત અધઃપાત કરનારી સ્પર્શનેન્દ્રિય કાંઈ અજય્ય નથી, પણ શુદ્ઘન્દ્રિયના બળાત્કારે સ'યમ કરવા પડે, તેથી બહુ લાભ નથી. અસ'જ્ઞ, પચે'દ્રિય સુધી તા નપુÖસકવે છે. પણ તે પુરુષવેદ મસ્તિસયમ बस्तिसंयममात्रेण ब्रह्म के के न बिभ्रते ? । મનાથમતો બેહિ, થી! ચૈત્ત હાઐત્તિ ॥ ૨૭ || (અનુષ્ટુપુ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy