________________
33 ]
અધ્યાત્મકપઙ્ગમ
[ ચતુર્દશ
થઈ ગયા અને જે સ્ફટિક વેદિકા પર તે બેસતા હતા તેના ચૂરેચૂરા થઈ ગયા. રાજા ભૂમિ પર પડવો, તેના પર સિંહાસન પડ્યુ અને વસુમતી( પૃથ્વી )ના નાથ વસુરાજા મરણ પામી વસુમતીને તળિયે ગયા ! અત્યારે પણ તે નારકીની મહાવેદના સહન કરે છે.
જે વચન પર જગતના પ્રવાહ ચાલતા હાય છે અથવા ભવિષ્યમાં ચાલવાના સ`ભવ હાય છે તે વચન તેા બહુ જ વિચારીને ખેલવુ' જોઈ એ. સત્ય વચન ખેલવાની અગત્ય આ કથાથી સ્પષ્ટ સમજાઈ જાય તેમ છે, (૭; ૨૪૫)
દુર્વાચાનાં ભયંકર પરિણામ
इहामुत्र च वैराय, दुर्वाचो नरकाय च ।
66
અવિશ્થાઃ પ્રરોહન્તિ, દુર્વાષાઃ પુનર્ન ૢિ || ૮ || (અનુષ્ટુપ્ ) દુષ્ટ વચન આ લાક અને પલેાકમાં અનુક્રમે વેર કરાવે છે અને નરકગતિ પ્રાપ્ત કરાવે છે. અગ્નિથી મળેલુ ફરી વાર ઊગે છે, પણ દુષ્ટ વચનથી મળેલાં હાય તેમાં પછી ફરીવાર સ્નેહાંકુર ફૂટતા નથી.” (૮)
વિવેચન—આ શ્ર્લાકમાં એ વાત સમાવી છે, આ લેાકમાં અને પરલેાકમાં દુચનનુ ફળ શું એસે તે સૂચવ્યુ છે. દુચનથી આ લાકમાં વૈર ઉત્પન્ન થાય છે અને પરલેાકમાં નરકગતિ પ્રાપ્ત થાય છે. આ લેાક આશ્રી ફળના સબંધમાં વિશેષ રીતે સમજૂતી આપવા કહે છે કે ધાન્ય વાળ્યાથી ઊગે છે, પણ જો તે ધાન્ય મળી ગયુ, તા ખીજત્વ નાશ પામે છે, તેથી તે ઊગતું નથી. પણ કાઈ કાઈ કઠણુ બીજ મળ્યા છતાં પણ ઊગે છે; પણ જે દુર્વાંચનથી મળેલા હોય છે તેમનામાં ફરીને પ્રેમના અંકુર ઊગતા જ નથી. અનુભવીએ જાણે છે કે વચનખાણુ હૃદયમાં શલ્ય જેવું કામ કરે છે અને એક વાર વાગ્યાં હાય તા તે ભૂલી શકાતાં નથી; આટલા માટે નકામું' એટલવાની ટેવ ખ'ધ કરવી. કેટલાક માણુસા પેાતાની વિદ્વત્તા કે ડહાપણુ મતાવવા સારુ અકારણે પણ અપ્રસ્તુત ખેલ્યા કરે છે અને તેમ કરીને પોતાની લઘુતા કરે છે. ખાસ કરીને નકામું એલવુ નહિ અને કડવુ પણ ખેલવું નહિ. (૮; ૨૪૬)
તીર્થંકર મહારાજ અને વચનગુપ્તિની આદેયતા अत एव जिना दीक्षाकालादा केवलोद्भवम् । अवद्यादिभिया ब्रूयुर्ज्ञानत्रयभृतोऽपि न ॥ ९ ॥
(અનુષ્ટુ) “તેટલા માટે જોકે તી કર મહારાજને ત્રણ જ્ઞાન હાય છે, તાપણુ દીક્ષાકાળથી માંડીને કેવળજ્ઞાન થતાં સુધી, પાપની મીકથી, તે કાંઈ પણ ખેાલતા નથી. ” ( ૯) વિવેચન- તેટલા માટે' એટલે સાવદ્ય બેલવાથી અનિષ્ટ ફળ થાય છે, તેટલા માટે, તીર્થ"કર મહારાજ પણ છદ્મસ્થ અવસ્થામાં મૌન ધારણ કરે છે. માટા જ્ઞાનીને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org